________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૫
બ્રહ્મચર્ય પાલનારને સાત પ્રકારના ભય સતાવતા નથી; નિય અની સુગમતાએ સ્વમાર્ગે ગમન કરતા રહે છે, આવતાં વિજ્ઞોને હઠાવવાની તાકાત હાવાથી તેઓનું જોર ચાલતું નથી. શારીરિકતેજ,વ સ્વ-શાલા તેમજ પ્રશંસા વધતી રહે છે. તેમજ વ્યાવહારિક માર્ગની ગુંચવણેા ઉકેલવાની તાકાત પણ આવતી રહે છે. તેને દીનતા અને હીનતા ભાસતી નથી, આવી તાકાત બ્રહ્મચર્ય માં રહેલી હાવાથી તે ધર્મ કહેવાય છે; તેની સારી રીતે આરાધના કરવાથી આત્મસન્મુખવૃત્તિ જાગે છે, વૃત્તિ જાગતાં આત્મસ્વરૂપમાં પ્રેમ વધે છે અને પ્રેમ વધતાં આત્મિકામાં સ્થિરતા વધતી રહે છે; પછી દેવ-દાનવા રાજા-મહારાજાઓ વિગેરે પ્રણામ કરે છે; માટે સર્વ શક્તિઓને વધારનાર બ્રહ્મચર્ય, દેવેન્દ્રોને પણ દુર્લભ છે. કારણ કે દેવા અને દેવેન્દ્રો બ્રહ્મચય પાળી શકતા નથી; બ્રહ્મચર્ય પાળવામાં સમર્થ જો કોઇ હાય તા મનુષ્યેા છે.
૪૬૬. તપાધર્મ : માનસિક તથા કાયિક વિકારા શાંત કરીને આત્મિક વિકાસમાં આગળ વધારે છે. બારે પ્રકારે તપની આરાધના કરનારની વૃત્તિએ કુદકુદા કરતી નહી હાવાથી વ્યાવહારિક તેમજ ધાર્મિક કાર્યોંમાં સુગમતા થાય છે અને સરલતાયે કાર્ય પૂરું થાય છે. અસાધ્ય કાર્યને સાધવાની શક્તિ તપની આરાધનામાં સમાએલી છે. શારીરિક વ્યાધિઓ માટે પણ સમ્યજ્ઞાનપૂર્વક તપસ્યા કરી હાય તો અન્ય દવાઓ લેવાની જરૂર રહેતી નથી. ખાર પ્રકારે તપના આરાધકો સંયમ ધર્મને અને અહિંસા ધર્મને સારી રીતે આરાધી કેવલજ્ઞાન પ્રાપ્ત કરીને માક્ષનુ અનંતસુખ મેળવી શકે છે. આ સિવાય થર્મની આરા
For Private And Personal Use Only