________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
४५४ સિકવૃત્તિઓ શાંત થઈ નહી. કારણ કે તેઓની પાસે ધર્મસદાચાર વિગેરે વિભવની ખામી હતી અને તેઓ જાણતા હતા. કે ધર્મ વૈભવ સિવાય સત્યશાંતિ મળવી અશકય છે. આમ સમજી દુન્યવી વૈભવને ત્યાગ કરી દીક્ષાને ગ્રહણ કરી અને ધર્મ વૈભવને પ્રાપ્ત કરી અનંત સુખના ભેતા થયા અને સત્ય વૈભવમાં ઝીલવા લાગ્યા.
૭૧૨. અન્યાય-અધર્મથી પ્રાપ્ત કરેલા વૈભવથી માનસિક વૃત્તિઓ અધિક ચંચલતાને ધારણ કરી આત્મિક ગુણેને દબાવી દે છે, સ્થિરતા બીફુલ રહેતી નથી, માટે કેઈને પૈસા ખાતર-પ્રતિષ્ઠા ખાતર છેતરશે નહી. ભલે તમે વ્યાવહારિક કાર્યોમાં કુશલ હે, સમાજના–રાષ્ટ્રના લેકે તમારી ભૂરિ ભૂરિ પ્રશંસા કરતા હોય તે પણ ધર્મ-ન્યાય વૈભવ વિના નાનામાં નાનું કાર્ય કરે નહી. નાના કાર્યોમાં ન્યાય અગર ધર્મ વયે હશે તે મોટા કાર્યોમાં ધર્મ-ન્યાય સચવાશે. - ૭૧૩. હેટામાં હેટી આપણી ભલે_દુનિયાના સંબોને તથા નિમિત્તોને અનુકૂળતા આવતાં સાચા સુખ તરીકે માની તેઓનું રક્ષણ કરવા વિવિધ પ્રયાસે ક્ય, તથા આત્મિક વિકાસના સાધનોની ઉપેક્ષા કરી.
ધનાદિક પરિવારને તરવાનું-સંકટને હઠાવવાનું સાધન માની તેઓને પ્રાપ્ત કરવા જીવન પર્યત પ્રયાસ કર્યો, ન્યાય-નીતિસદાચારને ભૂલાય.
વિપત્તિઓ તે જાગ્રત કરનાર છે; આમ ન માનતાં તે જ્યારે આવી પડી ત્યારે વલેપાત કરવા લાગ્યા-રડવા લાગ્યા...પણ
For Private And Personal Use Only