________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરતાં વિચાર અને વિવેક કરતાં હું સારો છું એમ માલુમ પડે તે મૌન ધારણ કરવું. અહંકાર કરવાની જરૂર નથી. કારણ કે મારા કરતાં પણ અત્યુત્તમ સમ્યગ જ્ઞાનીઓ જગતમાં વિચરે છે. અને ખરાબ લાગે તે બીજા પર રોષ કર નહી, પણ પિતાના દેષ ઉપર રોષ કરે કે જેથી આત્માની ઉન્નતિ થાય. પરંતુ જગતના માણસની પ્રશંસા સાંભળી મદ આવે તે, અહંકાર-અભિમાન થાય જેથી માનવી આત્માના વિકાસમાં આગળ વધતું નથી; ઊલટે પાછો પડે છે અને ખરાબ શબ્દ સાંભળી નારાજ બની અન્ય ઉપર દે દેવામાં આવે તે, સેવેલા દામાં સુધારો થતું નથી અને તેઓને પિષણ મળવાથી વધતા રહે છે. અને આત્મન્નિતિમાં આગળ વધતું નથી, માટે સારા-ખરાબ વચનેને સાંભળી રાજી થવા જેવું નથી તેમજ અહંકાર અભિમાન કરી કુલાવા જેવું નથી, પણ દામાં સુધારો કરવા કટ્ટીબદ્ધ થવું-તે ચગ્ય છે. આપણે જિનેશ્વરની આજ્ઞા પ્રમાણે મન-વચન-અને કાયાની પ્રવૃત્તિઓ રાખીએ તે દેશમાં સુધારો થાય અને કેઈન ઉપર દેષ દેવાય નહીં. આ પ્રમાણે વર્તન રાખતાં કષાયના વિકારો ઘટે છે અને આત્માની ઉન્નતિ સાધવાને ઉપાય હસ્તગત થાય છે.
૪૭૪. મનદિ તુજે થવાનું વોદ્રિ–મનમાં જે સતેષ આવે તે મનની પ્રવૃત્તિઓની સમજણ પડે અને સમજણ પડતાં બેટી પ્રવૃત્તિઓ સુધારવા માટે તૈયાર થવાય; પણ ધનાદિકમાં સુખ, માની રહેલાઓને મનની પ્રવૃત્તિઓને જેવાને વખત મળતો નથી. ધનાદિકને મેળવવામાં મરણપર્યત મહેનત કરતાં માલુમ પડે છે, તેથી માણસે પોતાના મનની પ્રવૃત્તિઓને
For Private And Personal Use Only