________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૦૬
વિષય ભેગમાં આનંદ માની રહે છે, પણ તેની પાછળ કેટલે પરિતાપ રહેલ છે તે જાતે નહી હોવાથી તેમાંજ મુગ્ધ બને છે અને ચારિત્રને વિસરે છે, તે આ આનંદ ક્યાં સુધી રહેવાનો? વિષય ભેગ-મૂળમાં વિકારી અને ક્ષણ વિનાશી છે, તેમાં સત્ય શાંતિને વિશ્વાસ રાખવે તેજ બમણું છે. માટે સચ્ચારિત્રની સારી રીતે આરાધના કરી સત્ય સુખને મેળવો.
૭૫૭. બહારને દેખાવ કરનાર, પિતાના આત્માને તથા મુગ્ધ જનતાને પણ ઠગે છે; એટલે તે દેખાવ કરનાર, સત્ય વાસ્તવિક વસ્તુને પામી શક્તા નથી અને જનસમુદાયને સત્ય વસ્તુનું સ્વરૂપ દર્શાવી શકતો નથી. આ દંભ કહેવાય; દંભના ગે દંભી બનેલને, આ ભવમાં તે શું પણ ભવોભવ સત્ય સ્વરૂપ પરખાતું નથી તેમજ સત્ય સ્વરૂપને પ્રાપ્ત કરવાના વિચારો પણ આવતા નથી. ગીલેટ કરેલ કળશ, સુવર્ણ કળશની ગરજ સારે નહી અને તે કળશ સોનાને બની શકે નહીં. તેની કિંમત પણ સાવ સેનાના કળશ જેવી થતી નથી; કષ–ઇદ અને તાપથી તેનું સ્વરૂપ ખુલ્લું પડે છે. તે પ્રમાણે દંભી સમય આવી મળતાં ખુલ્લો પડશે અને પડે છે..
એક કણબીએ ક્ષેત્રમાં પાકેલા મેલનું રક્ષણ કરવા ગધેડાના ઉપર વાઘ ચામડું લગાવી એક વૃક્ષ સાથે તેને બાંધે. ચારે પાણી નીરે છે, ખાઈપીઈને મસ્તાન બનેલા અને વાઘામ્બરવાળા આ ગધેડાને દેખી તે માર્ગે થઈને ગમન કરનાર માણસે, તેને સાચા વાઘ તરીકે માની ભીતિ પામવા લાગ્યા, તથા વગડાઉ જાનવર પણ ભય પામી ક્ષેત્રમાં આવી શકતા નથી. ગામનાં લેકૅ પટેલના વખાણ કરવા લાગ્યા, કે પટેલે વાઘને પિતાના
For Private And Personal Use Only