________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુર
છે અને વિડંબનાઓ ફસાવી રહેલ છે, તેની શાંતિ થતાં બહાર લટકવાનું ભૂલી જવાશે અને સત્ય સ્વઘરમાં આવી આનંદમાં રહી શકાશે; માટે જે ભાગ–ઉપભાગમાં સુખની માન્યતા છે અને તેમાં અત્યંત રાગ ધરાવીને ઘણા કુલ વ્યાકુલ અને છે. અને વિડંબનાઓમાં સાઇ દુઃખી અનેા છે, તે સુખની માન્યતાને સદ્વિચારો—ઉચ્ચારા અને આચારા દ્વારા ફેરવીને સાચા સુખના ભોક્તા બને; સદ્વિચાર-વિગેરેમાં સાચું સુખ સમાએલ છે.
૬ર૭. જગતના સ્વાર્થી માનવી પાતાના સ્થા સાધવા ભાળા લેાકાને ઠગવામાં બાકી રાખતા નથી; એટલે તેમની અજ્ઞાનતાના લાલ મનમાન્યા ઉઠાવે છે અને રૂઢીમાં વશ અનેલ તે અજ્ઞાનીજના ખુશી થઈને તે કપટી-સ્વાથીને લાભ આપે છે; પણ સમજી, તલસ્પર્શી અને દીદી માયુસે રૂઢીમાં વશ બનતા નથી, અને તે સ્વાર્થીની વાજ્રાલમાં ફસાતા નથી. કદાચિત્ ફસાય તે યુક્તિપ્રયુક્તિપૂર્વક તે સ્વાર્થીને હઠાવે છે; માટે રૂઢીમાં કોઇ પ્રકારના લાભ હાય નહી તે તેને ફગાવી દેતાં વિલંબ કરવા નહી; જ્ઞાની મહાશય જો કષ્ટદાયક પરંપરાથી ચાલી આવતી દુ:ખદાયી રૂઢિમાં સાઈ પડે, તે પછી વિચાર વિહીન તેમાં સાઈ પડે એમાં નવાઈ શી ! ચાલી આવતી કૃતી વખતને અનુસશ્તી છે કે નુકશાન કરનારી છે તેના તલસ્પશી વિચાર કરવાની આવશ્યકતા છે; વિચાર કર્યાં વિના ગતાનુગતિક ચાલવાથી ૧ઘરના, શેરીના, પાળના તેમજ સમાજના ઉદ્ધાર થવા અશક્ય છે; ઉદ્ધાર કરવામાં ખલબુદ્ધિના ઉપયેગ કરવા પડે છે અને થાકલાજના પણ ત્યાગ કરવા પડે છે; એક રજપૂતની માફક કાઇ એક ગામમાં રજપૂતા ગરાસીઆઓની
For Private And Personal Use Only