________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩૮
લા જ વિચાર કરી
શકતા નથી ત્યારે
નંદક અને ભદ્રક બે મિત્રો હતા; નંદક પૂજા પ્રભાવના વિગેરે કરતે, અને ભદ્રક પિતાની દુકાને બેસી વ્યાપાર કરતે; પણ મનમાં પશ્ચાત્તાપ કરતો કે મારાથી પ્રભુસેવા-ભક્તિદાન વિગેરે થતું નથી; મારું જીવન વૃથા જાય છે, ધન્ય છે કે નંદક દર રોજ પ્રભુની સેવા ભક્તિ વિગેરે કરી શકે છે, ત્યારે નંદક, પ્રભુસેવા-ભક્તિ કરતાં એ વિચાર કરે છે કે, ભદ્રક દુકાને બેસી ઘણી કમાણી કરે છે અને પૈસાદાર બને છે અને હું પ્રભુપૂજા ભક્તિ-સેવા વિગેરેથી તેના જેવી કમાણી કરી શકતે નથી અને ધન પેદા કરી શકતું નથી; વખત જતાં ભદ્રક લક્ષાધિપતિ થશે. અને “હું” ગરીબ દરિદ્ર બની જઈશ આવા વિચાર કરીને પૂજા કરતાં આશંસાના એગે કરેલ ભક્તિ સેવાનું યથાર્થ ફળ મેળવી શકતું નથી, ત્યારે ભદ્રક સેવા-ભક્તિ વિગેરે કરતે નથી છતાં સારી ભાવનાના ગે અનમેદના કરતે હોવાથી યથાર્થ ફળ મેળવી શકે છે; માટે દ્રવ્યથી પૂજા વિગેરે કરનાર ભાગ્યશાલી જનેએ કઈ પ્રકારને દુન્યવી વિચારને ત્યાગ કરીને સેવા ભકિત કરવી; સારા ભાવથી, સરસ વિચાર–ભાવનાથી કરેલ સેવા ભક્તિથી પુણ્યને બંધ સરસ પડતું હોવાથી તેની પાછળ આવી મળતી સાહ્યબી વૈભવ-વિગેરે ચિન્તા-શેક-પરિતાપાદિકને દૂર કરવામાં સહારો આપે છે, અને પાદિયથી આવતી વિડંબનાઓ ટળવા માંડે છે; જેવી ભાવના હોય તેવી સિદ્ધિ થાય છે માટે ધનાદિકની આશંસાને ત્યાગ કરી પુણ્યાનુબંધી પુણ્ય બંધાય તેવી રીતે નિષ્કામ સેવા ભક્તિ કરે અને સુખી થાઓ; આજ માર્ગ, સુખી થવાને ઉત્તમ છે.
અનુમાન
કરીને સેવા
ભક્તિથી પુ
ત્રભવ-વિગે
For Private And Personal Use Only