________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૦
રહેલ જારના ઉપર લાવેલ જારને પિટલે નાંખે પેલે રાખેલે પ્રેમી ગભરામણમાં પડ્યો, પવન આવતું નથી અને શ્વાસોશ્વાસ પણ પૂર્ણ લેવાતું નથી, હવે મારું શું થશે, જે મારે નહી તે જીવતે રહું, નહીતર અત્રે આવી બન્યું. હવે કદાપિ આ સ્ત્રીના પ્રેમમાં પડું નહીં. આ પ્રમાણે વિચાર કરે છે તેવામાં ભાણેજ જારના ગુંડાને પિટલે નાંખી ગુડાઓમાંથી દાણુઓને જુદા કરવા માટે ધોકા મારવા લાગ્ય, દાણુ જુદા પડે છે પણ ઘાસ નીચે સંતાઈ રહેલાને માલ ખાવાને તે મત્યે નહી, પણ ધેકાઓને માર પડે છે, ચુંકાર પણ કરવાની શક્તિ રહી નથી; ભાણેજે મામીની ચાલચલગતની વાત મામાને કહી અને સાવધ રહેવાની સૂચના આપી; પછી મા અને ભાણેજ બજારમાં જોઈતી વસ્તુઓ લેવા ગયા. ત્યારબાદ લાગ મળતાં ને પેલા પ્રેમીને ઘાસમાંથી બહાર કાઢી દવા લગાવી કાઢી મૂકયો, તે માણસ ઘરે આવી પસ્તા કરવા લાગ્યું કે પેટ ભરીને માલ તે ખાધો નહી, પણ ધેકાઓને માર ખાધે; હવે સાજા કયારે થવાશે? આ તે માલ કરતાં મારને રુઝવવામાં ઘણું પૈસા ખરચવા પડશે માલ અને પૈસાની લાલચે તે રંડામાં ફસાઈ પડયો. હવે કોઈ પણ લાલચથી તેણીના ફંદામાં ફસાઈ પડું નહી, પરંતુ આ વિચાર વ્યભિચારીઓને કાયમ ટકી રહે તે નથી; સાજો થયા પછી કેઈ વખતે તેના ઘરમાં આવ જા કરતે પણ ભાણેજ હેવાથી તેનું કામ થતું નહી. ભાણેજે તેના મામાના ઘરમાં રહેવાપૂર્વક પૈસા વિગેરેની સારી રીતે સહાય કરી; તેથી ખેતર બીજાને ખેડવા આપી પોતે વ્યાપાર કરવા લા-વ્યાપાર કરતાં પુણ્ય અને પ્રયત્નના આધારે પૈસાદાર
For Private And Personal Use Only