________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૩
ભયંકરમાં ભયંકર હોય તે પણ લકંકર બને છે અને આત્મકલ્યાણ સાધી શકે છે.
પરલ ડાહ્યા અને પંડિત માટે શોધખોળ કરવી અને તેઓના ઉપર માનષ્ટિ રાખવી તે ઠીક છે પરંતુ તેઓના કરતાં આત્મજ્ઞાનીની શેખેળ કરવી અને આત્મિક ગુણે તરફ મીટ માંડીને જોયાં કરવું તે અતિ ઉત્તમ છે.
પ૩૦. નિર્બલ પ્રાણીઓ, રડારોળ કરીને કાર પાડીને પિતાની અશક્તિને જાહેર કરે છે ત્યારે સબલ પ્રાણીઓ પિતાની શક્તિ ગુપ્ત રાખીને તેમાં વધારે કરતાં રહે છે. બલવિનાને સહાય મળે તે પણ તે આગળ વધતા નથી.
પ૩૧. કુશળ મનુષ્ય, શિકારી હિંસક પ્રાણીઓને વશ કરી શકે છે અને રણ સંગ્રામમાં ભલભલાઓને જીતી લે છે. પણ તેઓને કામદહન અને મનને વશ કરવું કઠિન થઈ પડે છે, અકુશળ મન, શિકારી કરતાં અધિક દુઃખદાયી છે. - પ૩૨. જે માણસને સમ્યગ જ્ઞાન હોતું નથી, તે માણસોના ઈન્દ્રિના વિકારો કબજામાં રહેતાં નથી. તે વિકારોને સંતેષવા ખાતર પ્રયાસ કરે તે પણ તે વિકારે શાંત થતા નથી ઉલટા જેરમાં આવે છે, અને કાયારૂપી રથને અગમ્ય દુઃખના ગર્તામાં ધકેલી દે છે. માટે વિકારેને કબજે કરવા સમ્યજ્ઞાન સાથે સદ્વર્તનની અગત્યતા રહેલી છે.
પ૩૩. ધર્મભાવના અગર બારભાવનાથી માણસે ઉદાર-ઉન્નત અને પરોપકારી બને છે. ધર્મ કરવાને ઉદ્દેશ, સ્વર્ગની સમૃદ્ધિ મેળવવાને હું જોઈએ નહી, પણ અન્તઃકરણ
For Private And Personal Use Only