________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક૨૯
થઈ આ પ્રમાણે જે કંઈપણ મન વચન અને કાયાની પ્રવૃત્તિએને કાબુમાં રાખે છે તેજ વ્યક્તિએ પિતાની ઉન્નતિ સાધવા સમર્થ બને છે, માટે જ માનસિક વૃત્તિઓને કબજે કરવાના જરૂર છે.
માનસિક-કાયિક વૃત્તિઓને કબજે કર્યા સિવાય ધાર્મિક ક્રિયાઓ, જેવી કે, સામાયિક-પ્રતિક્રમણ પૌષધ વિગેરે કરે છે, તેઓને યથાર્થ ફલવતી બનતી નથી, અને મમતા-માયા મેહ ખસતે નથી; પુણ્ય પણ એકાગ્રતાના અભાવે અલ્પ પ્રમાણમાં બંધાય છે; એકાગ્રતાના અભાવે કરાતી ધાર્મિક ક્રિા
જ્યારે યથાર્થ લાભ આપી શક્તી નથી, ત્યારે ક્રિયા કરનાર મનમાં તથા જાહેરમાં એમ બોલ્યા કરે છે કે, અમે આટલી-આવી ક્રિયાઓ કરીએ છીએ છતાં શેકસંતાપાદિ ટળતા નથી અને સુખી થતા નથી-આમ બલી ક્રિયાઓ કરવામાં મંદતા ધારણ કરીને પાપારમાં રાચી માચી રહે છે, પણ પિતાની ચંચલતા-અસ્થિરતાને વિચાર પણ કરતા નથી કે, શોક સંતાપાદિક ખસતા નથી તેમાં પિતાને દેષ છે કે, ક્રિયાઓને? - ૬૭૯ સામાયિક પ્રતિકમણાદિ ક્રિયાઓમાં સ્થિરતાએકાગ્રતાને ધારણ કરીને અનંત ભાગ્યશાલીઓ શેક સંતાપાદિને દૂર કરવાપૂર્વક તથા આવી પડેલી વિડંબનાએને સહન કરીને તથા સહન કરવામાં–ગમખાવામાં મહેક્ટ લાભ દેખી ભવસાગરને-તરી તથા અવિકારી સત્યસુખન જોક્તા બની પરમપદને પામ્યા છે અને અનંત સત્યસુખના સ્વામી બન્યા છે તે તેમાં ક્રિયાઓને દેષ નથી પણ
For Private And Personal Use Only