________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧૪
હતી અને અનાદિકાલના કર્યાંના બંધનાને ફગાવી અનંત સુખના ભાતા તેઓ થયા છે. તમાને પવિત્ર વિચારા તથા આચારા પસંદ પડે છે કે અનંત દુઃખદાયક વિચારો-આચારા ગમે છે ?
પવિત્ર વિચાર અને આચારે, તમેને પસંદ પડતા હશે જ; ખરાબ વિચારો અને આચારા કોઈને ગમતા નથી; કારણ તેને ચેગે અણુધારી વ્યાધિ, માનસિક ચિન્તાએ અને પ્રતિકૂળતા, અગાઇની માફક આવીને વળગે છે; પવિત્ર વિચારા અને આચાર, તમાને પસંદ પડતા નથી-આમ તા કહી શકાય નહી; પણ તે પવિત્ર વિચારાદિક માટે તમારી ઉઘમમાં ખામી છે; આ ખામી કષ્ટ સહન કરીને પણ દૂર કરા; તેા ભવાભવની વિડંબનાઓ-પીડાએ દૂર ભાગે; તમે સંકટ-પીડાઓને તથા પ્રતિકૂલતા વિગેરેને હઠાવવા માટે અથાગ મહેનત તે કરા છે. પણ પવિત્ર વિચારા અને આચારેની ખામી હેવાથી કરેલ મહેનત વૃથા ગઇ છે, ફોગટ જાય છે અને જશે, તે ચોક્કસ છે, માટે દરરોજ બે વખત વિચારા-આચારની તપાસ કરવા–નિરીક્ષણ કરવા વખતને કાઢવાની અગત્યતા છે કે જેથી કરેલી મહેનત સફળ થાય; વૃથા જાય નહી. ખરામ વિચારા અને આચારાએ તમેને અનેક ભવામાં અસહ્ય વિડબનાએ અને અસહ્ય સંકડામણા ઉભી કરી છે; તે તમા રાગ-દ્વેષ અને માહ-આસકિત વિગેરેથી ભૂલી ગયા છે; પણ અન'તજ્ઞાનીઓને માલુમ છે અને કેવળજ્ઞાનદ્વારા જગતના કલ્યાણુ માટે કથન કરે છે કે, તમાએ નબળા-ખાટા વિચારો અને આચારાદ્વારા જ પેાતે જ ખુશી થઈને વિપત્તિઓને આવવા માગ કરી આપ્યા
For Private And Personal Use Only