________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેમણે ઘેર ઉપસર્ગો તથા પરિસ શું સહન કર્યા નથી ? તે પછી તમારે સહન કરવા પડે તેમાં શી નવાઈ ?
૮૨, સઘળા પાપને પ્રાયઃ વધારનારી બહેકાવનારી છહુવા ઇન્દ્રિય છે, માટે તે ઈન્દ્રિયને વશ કરવા રસાસ્વાદને મૂકવા પ્રયત્ન કરવાની ખાસ અગત્યતા છે. જે સારી રીતે રસનેન્દ્રિય વશમાં આવે તે અન્ય ઇન્દ્રિયને કબજે કરતાં વાર લાગતી નથી.
૮૩. ઈન્દ્રિયના સદુપયેગથી લાખે, સંસારસાગર તરી ગયા, અને ઇન્દ્રિયેના દુરૂપયેગથી અનંતા છ બૂડ્યા-અને ચારે ગતિમાં ભમ્યા–માટે મળેલી પાંચ ઇન્દ્રિયની પૂર્ણતાને સદુપયોગ કરીને સંસારસાગરને તર!
માનસિક વૃત્તિઓને અધિક ચંચલતાને વેગ આપનાર, ઈન્દ્રિયેના વિષયની લંપટતા છે; તેના વેગે છતી સારી સામગ્રીએ આત્મા પિતાનું ભાન ભૂલીને અનંત ભમાં પરિભ્રમણ ક્ય કરે છે.
યુવાવસ્થામાં વિષયસેવન માટે જે ઉમંગથી પ્રયાસ કરાયા છે અને કરાય છે તેવા ઉમંગથી અનંતસુખને પ્રાપ્ત કરવા મહેનત થાય તે ભવભવની ભાવટ ભાગે અને આત્મા કામ કરીને બેસે–અખંડ આનંદ મેળવે.
૮૪. આધિ વ્યાધિ અને ઉપાધિના દાખે, શાથી આવ્યા? તેને રીતસર વિચાર કરે, જે દુઃખે આવ્યા છે તે અઢાર પાપસ્થાનકના સેવનથી ! માટે દુઃખને ટાળવા હાય
For Private And Personal Use Only