________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫૦ કહેવાથી કોઈ પણ ખાધા સિવાય બપોરે ત્રણ વાગે તેઓ જમવા ગયા, અને ઈસ્ત્ર મુજબ મેદક વિગેરે જમીને ખુશ થયા તે બ્રાહ્યણે તે જમવામાં બાકી રાખ્યું નહી. આકંઠ સુધી જમવાથી ખુશી તે થયે પણ પાણીની તૃષા લાગતાં ઘણે વ્યાકુલ અને પાણી પીવા જેટલી જગ્યા રાખી નથી, થોડું થોડું પાણી પીએ તે પણ અકળામણનું જોર વધતું હવે પાણી પીવાતું નથી, ચાલી શકાતું નથી. અકળામણને પર નથી; તેથી વધારે વિડંબનામાં આવી પડ્યો, લેકે હાંસી ન કરે તે માટે ધીમે ધીમે યજમાનના બાગમાં જઈ ફરવા લાગે, ફરતાં ફરતાં ચક્કર આવવા લાગી; શરીરું ભાન રહ્યું નહી, એ વખતે ફરતાં એક મોટા ખાડામાં જઈને પડ્યો; વાગ્યું પણ બાગના ઠંડા વાયરાથી કાંઈ શાંતિ વળી; એવામાં તે બાગની પાસે રહેલા જંગલમાં છાણાં વણવા માટે બે ચાર છોકરીઓ આવી છે તેમાંથી એક છોકરીનું નામ લાડુ છે; તેણીને બોલાવવા લાગી કે અરે લાડુ અરે લાડુ? અહીંઆ ઘણું છાણ રહેલા છે માટે અહિં આવ! આ પ્રમાણે લાડુનું નામ સાંભળતાં ખાડામાં પડેલા બ્રાહ્મણને પ્રબલ જેર આવ્યું અને જેરમાં ને જેમાં એવો ઉછાળો માર્યો કે ખાડામાંથી ઉછાળાના ગે બહાર આવ્યું, અને પિતાના ઘર ભેગે થયે? આ પ્રમાણે લાડુ વિગેરેમાં જે પ્રેમ હવે, સંસ્કાર-વાસના હતી તે મુજબ ઉત્તમ નિમિત્તોને પામી પિતાના વિચાર-ઉરચાર અને આચારને શુભ બનાવવા પ્રેમ રાખે તે અગત્યનું છે, તેથી આચાર વિગેરે શુભ-શુદ્ધ બનતાં મેહ મમતાની ભ્રમસ્થાઓ જે પુનઃ પુનઃ સતાવી રહેલ છે, વ્યાકુલ બનાવી રહેલ
For Private And Personal Use Only