________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૯૭
વિષ તેા ખાય ત્યારે જ પ્રાણીઓને મરણુ પમાડે છે અને કામરાગ તે સ્મરણુ માત્રમાં મૂઢ મનુષ્યાને મારે છે, માનસિક પાપા વધારી મૂકે છે અને ભવપર પરામાં લાવીને અસહ્ય પીડાઓને ઉત્પન્ન કરે છે. રૂપસેન—સુનંદાની માફક-રૂપસેનને માનસિક કામાગથી ઘણા ભવા કરવા પડ્યા અને અસહ્ય કષ્ટ સહન કરવું પડ્યું; માટે કામરાગને પ્રેમ તરીકે માને નહી. તે તે આગ છે, આમ સમજી તેનાથી દૂર ખસવા ખનતે પ્રયાસ કરી અને આત્મસ્વરૂપમાં પ્રેમને ધારણ કરેા કે જેથી આત્મવિકાસ સધાય અને સત્યસુખને આવિર્ભાવ થાય. સ્નેહશગને પણ દૂર કરવા ખાસ કાશીસ કરવા જેવી છે. સ્નેહરાગના બંધના તેાડી શકાશે નહી.
*
૭૫૧, વિષયભાગની ઈચ્છા કદાપિ પૂર્ણ થતી નથી. જીવનપર્યંત અધુરી રહે છે અને રહેવાની જ. કારણ કે તે પરાધીન છે તેમજ ક્ષણુ વિનાશી છે. એક ઇચ્છા પૂર્ણ થતાં ચાર ઉત્પન્ન થાય છે અને ચારને પૂર્ણ કરતાં આઠ ઉભી થાય છે. આમ તૃષ્ણા વધતાં શાંતિ પ્રાપ્ત ક્યાંથી થાય ? માટે આત્માના ગુણાને મેળવવા માટે ઇચ્છા રાખા અને પ્રયાસ કરે. સર્વે આશાએ, આપાઆપ પૂર્ણ થશે અને બીજી ઈચ્છા ઉત્પન્ન થશે નહી. એક ખેડૂતને કોઇએ કહ્યુ કે તારી પાસે ખેડવાની જમીન છે નહી અને અધિક કિંમતે મળતી હાવાથી તું લઈ શકે એમ નથી, તારા પરિવાર દુઃખરૂપ જીવન ગુજારે છે, માટે અમુક દેશમાં મત જમીન મળે છે ત્યાં સકુટુંબ લઇને જા, એટલે તમે બધા સુખી થશે; આમને આમ કર્યા સુત્રીદુઃખમાં
૩ર
For Private And Personal Use Only