________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧૭ પિતાની પાસે એક રૂપે પણ રાખે નહી, છેવટે પેલા કપટીએ એ કીસ્સ કર્યો કે, સઘળી મિલ્કત તે બથાવી પડ્યો અને એક રૂપૈયે પણ ન મળતાં ભીખારી જેવી તે વૃદ્ધની હાલત થઈ; પણ પિલા કપટને દયા આવી નહી કે આટલી મિલકત તેની હજમ કરી તે તેમાંથી તેની આજીવિકા ચાલે તેટલા રૂપૈયા આપું. આવા કપટી માણસે બ્લેચ્છ કરતાં પણ ભૂંડા હોય છે. કપટીને દયા-હાય કયાંથી? આવા માણસે પાસે ધર્માદાની રકમ આવે તે શું બાકી રાખે ? માટે કપટીદંભીને સંસર્ગ કરતાં વિચાર કરવાની આવશ્યકતા છે; બેલવામાં વાચાલ અને લખવામાં કુશળ એવા કપટી મનુષ્ય એવે તે લાભ દેખાડશે કે તમે તેમાં જરૂર રંગાઈ જશે અને તે જે કહે છે તે સાચું છે એમ તમે માનશે; પણ તેઓને સંસર્ગ કરતાં અને તેનું કહેવું માનતા પહેલાં કેઇ એક શાણું સજનની સલાહ લેશે તે પરિણામે પસ્તા થશે નહી અને પેલા મિલકતવાળા વૃદ્ધની માફક બેહાલ થશે નહી; વિશ્વાસ રાખે તે તત્ત્વજ્ઞાનીને રાખશે કપટી-દંભી માણસે બહારને દેખાવ કરવામાં બાકી રાખતા નથી; જાણે પિતે જ ધર્માત્માપ્રવીણ અને વ્યવહારજ્ઞ છે તે સિવાય અન્ય કઈ જગભરમાં નથી, માટે ખુશામતમાં ખુશી થતા નહી-ભેળવાઈ જતા નહી.
वसुधाभरणं पुरुषः पुरुषाभरणं प्रधानतरलक्ष्मीः लक्ष्म्याभरणं दानं दानाभरणं सुपात्रं च ॥ ૬૭૬. પૃથ્વીની શેભા પુરુષ ઉપર નિર્ભર રહેલ છે અને પુરુષની શોભા આ જગતમાં પ્રધાનતર લક્ષમીના
૨૭
For Private And Personal Use Only