________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૯ વેઠે, અને ખરાબ સ્ત્રીમાં આસક્તિ રાખીને બલ બુદ્ધિ વિગેરે સર્વસ્વ ગુમાવે–તેઓને સંકટ જરૂર આવે અને મૂર્ખ ગણાય.
પિતે રેગી છતાં, દવા કરાવે નહી. અને કઈ શિખામણ આપતાં રીસ કરે, અને પાપીઓની સેબતમાં ખુશી થાયઅનાચારથી પાછે હઠે નહી, તેની ભાગ્યદશા પરવારી સમજવી.
૨૪૮. સદાચાર-જેઓને પિતાની ઉન્નતિની ચાહના હોય, તેઓએ તે કષ્ટ વેઠીને પણ દવા લેવી-અનાચારીની સંગતિને ત્યાગ કર–અને સદાચારનું પાલન કરતાં રહેવું, તેમાંજ ઉન્નતિને પામે છે, ભાગ્યોદયની નિશાની છે, માટે સદાચારના પાલનમાં તત્પર રહેવું, કે જેથી ઉત્તરોત્તર ઉન્નતિ સાધ્ય થઈ શકે અને અવનતિ ટળે.
૨૪૯. ભયના ભણકારા- તમે સહજ સહજ બાબતમાં ભીતિ પામતા રહેશે તે તમને ભય પમાડનાર જગતમાં ઘણું છે તે તમેને સ્થિર રહેવા નહી દે જે નિર્ભય છે, તે ભીતિ પમાડનાર તમારી પાસે કેઈ આવશે નહી, માટે સ્વરૂપની વિચારણા કરીને ભીતિને ત્યાગ કરી નિર્ભય બને. ઘણીવાર ભયના ભણકારા પણ મનુષ્યને શક્તિહીન બનાવે છે, તેથી તેઓ આગળ વધી શકતા નથી.
૨૫૦. પિતાને માફક એ પરિશ્રમ કરનારાઓ, કદાપિ થાકતા નથી અને ઉત્તરોત્તર બલવાન થતા રહે છેમાટે ભણવામાં વેપારાદિક કરતી વખતે, તેમજ ગાદિ અભ્યાસમાં માફક એ પરિશ્રમ કરે, કે જેથી શક્તિને હાસ થાય નહી.
For Private And Personal Use Only