________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે, તેઓને લાજ-શરમ ક્યાંથી હોય? તેમજ જે માણસ, નીતિ-ન્યાય-ધર્મથી વિહીન છે તેઓના આત્માનું તેમ જ શારીરિક-માનસિક બેલનું પતન થાય છે, જેઓ મદ્ય પાન કરે છે, કરાવે છે, તેમાં શૌચ-મૃદુતા-સરલતા સંતેષાદિક હેતા નથી અને માંસાહારીમાં કરૂણા હેતી નથી. તેઓની સબત કરનારની બુદ્ધિ વિચારો અને વર્તન બગડે તેમાં આશ્ચર્ય શું ? માટે તેઓની સંગતિથી દૂર રહેવામાં જ લાભ છે. માણસ નિમિત્તોના દાસ છે. તમારામાં જે બુદ્ધિ હેય તે, અને આમન્નતિને સાધવી હોય તે તેઓની સાથે વાત પણ કરે નહી; કોઈપણ પ્રકારની સલાહ પણ લેવી નહી. કારણ કે તેઓ તમને પિતાના વિચારો મુજબ સલાહ આપશે કે જે સલાહથી નુકશાન થાય. - સહવાસ-સંગતિ કે સલાહ લેવી હોય તે જેઓ સાત્વિક ભજન કરનાર છે અને ન્યાય નીતિ અને ધર્મના મર્મને જાણનારા છે તેની સલાહ વિગેરે લે? તેઓ કદાપિ અસત્ય સલાહ આપશે નહીં, પરંતુ જેઓ માંસાહારી છે તેઓના વચન ઉપર વિશ્વાસ રાખવો તે મરણને આમંત્રણ આપવા જેવું છે. નદી કીનારે રહેતાં વાઘે એક માણસને મારીને તેનું કંકણ પાસે રાખેલ હતું. વૃદ્ધ થયા પછી શિકાર કરવાની શક્તિ નહી હેવાથી એક લેભને ફસાવવાની યુક્તિ રચી. તે વાઘ કંકણને સ્વહસ્તમાં ગ્રહણ કરીને ઘણું કાદવવાળી નદીના કિનારે બેઠે તેવામાં અજ્ઞાની અને લેભી માણસ નદીના સામે કીનારે થઈને પિતાના ગામ જ હતું, તેને પેલા વાઘે કહ્યું કે અરે ભાઈ? હું વૃદ્ધ થએલ છું, આ કંકણ મારા કામમાં ખાવા-પીવામાં
For Private And Personal Use Only