________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ
પાપને ત્યાગ કરવા માટે વસ્તુતત્તવની વિચારણા કરવાપૂર્વક સંતેષાદિકને ધારણ કરવાની આવશ્યકતા છે.
રાજ્યના લેભથી મુંજ રાજાએ ભેજને મારી નાંખવા મારાએને હુકમ કર્યો. જંગલમાં ભેજને મારવા મારા તૈયાર થયા, ત્યારે ચિન્તા-શેકાદિને ત્યાગ કરી, એક અનિત્યતા સૂચક શ્લેક બનાવી તે મારાના હાથમાં આપે અને ઘાતકેને એ ઉપદેશ આપે, જેથી તેઓને દયા આવી અને મુક્ત કરીને પરદેશ જવાનું કહ્યું. ભેજ બહાર પરદેશે ગયે. મારાએ બનાવટી મરતકે દેખાડ્યા અને શ્લેક મુંજ રાજાના હાથમાં આખે, તે લૈક વાંચી મુંજને વૈરાગ્ય થયે, તેથી ભેજને પાછે બેલાવી યુવરાજ બનાવ્યો. ઘણા વર્ષો વ્યતીત થયા પછી પુનઃ રાજ્યને લેભ જાગ્રત થયે, અને મહારાષ્ટ્રમાં તૈલપનૃપને તાબે કરવા રણભેરી વગડાવી. બે બાજુએ યુદ્ધ થયું. હજારે સુભટે માર્યા ગયા. મુંજ રાજા પણ પકડાયે, કેદમાં ફસાવાનું થયું. તૈલપ ગૃપની બેનના પ્રેમ-સંગમાં પડ્યો, જે બનાવેલ સુરંગદ્વારા જવાની વાત તેને કહી. તેણે પિતાના ભાઈ તૈલપ નૃપને કહી. તૈલપે બૂરી હાલત મુંજને મારી નખાવ્યું. માટે રાગમાંથી ઉત્પન્ન થતા લેભને દૂર કરે છે જેથી પાપ ઓછા થાય અને સંતોષના સુખને હા લેવાય. જેમ જેમ પુણ્ય, દયે લાભ મળતું રહે છે, તેમ તેમ મમતાવાનેને લેભ વધતું જાય છે અને લોભથી થતા પાપનું લક્ષ રહેતું નથી. ૭૫૫. નામ-રૂપનું તથા અહંકાર-મમતાનું આક
જ્યારે ઓછું થાય છે, ત્યારે જ આત્મિક ગુણેને ઉણક થતું રહે છે, અને આત્મિક ગુણેને આવિર્ભાવ
For Private And Personal Use Only