________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૦
જો પાપસ્થાનકાના બદલે માક્ષદાયક આત્મશુદ્ધિ કરનારઅને પુણ્યાનુબંધી ધર્મની આરાધના કરવામાં તત્પર બનવામાં આવે તે દુઃખાનું નામનિશાન પણ રહે નહી અને અનંતસુખ આપે!આપ આવીને પ્રાપ્ત થાય.
મનને ધર્મની આરાધના ગમતી ન હાય તાપણુ ધર્મની આરાધનામાં તૈયાર થવું; પશુ બંધ કરવી નહી; કારણ કે ઉત્તમ ક્રિયાઆવડે આત્મિકશુદ્ધિ થાય છે. તે શુદ્ધિ દ્વારા મન પોતાની મેળે ઠેકાણે આવે છે. એટલે આત્મગુણૢામાં વિલય પામે છે; દુનિયાદારીમાં પણ મન ના કહે તેવાં પણ કાર્યાં કરવામાં આવે છે; તેા પછી દુ:ખને ટાળવા માટે મેાક્ષદાયક અને અનંત સુખ આપનાર, મન ના પાડે છતાં ધર્મારાધના કરવામાં શી હરકત છે ?
૧૩૧. અજ્ઞાનીઓ તેમજ દોષિત મનુષ્યા યાપાત્ર છે, પણ ધિક્કારને પાત્ર નથી. કારણ કે તે પણ કને વશવર્તિ છે. ધિક્કારપાત્ર જે કાઇ હાય તે તેવાં તેઓનાં દૃષ્ટ કર્યાં છે, માટે તેવા કર્મોને ધિક્કારી ધર્મક્રિયામાં તેઓને શીખામણુ આપીને જોડવા પ્રયત્ન કરવા ઉચિત છે; કે જેથી તેવાં કર્યાં કરે નહી, અને નીતિ ધર્મની આરાધના કરીને આત્માતિ કરવા ભાગ્યશાલી મને,
૧૩૨. સમ્યગજ્ઞાનીઓ સપત્તિના સમયે સયમને સારી રીતે કેળવી આત્મિક વિકાસ-આત્મઅલ વધારતા રહે છે અને વિપત્તિની વેલાયે દુ:ખાથી ભીતિ ન પામતા દૃઢ અની સચમથી પાછા હઠતા નથી; તેથી તેની પાસે દુઃખને આવવાના અવકાશ મળતા નથી. પરંતુ જેઓ સપતિના સમયે
For Private And Personal Use Only