________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२११
અગર સમજુ માનતા હોય તે પણ અજ્ઞાનતા ખસતી નથી અને સત્ય સુખને અનુભવ આવતું નથી. પિતાની હુશીઆરીથી પદાર્થો મેળવે, રક્ષણ કરે તે પણ સમ્યગાનપૂર્વક જ્યાં સુધી વર્તન હાય નહી ત્યાં સુધી સ્વપ્ન પણ સત્ય સુખને અનુભવ આવ અશકય છે; મેળવેલા પદાર્થોને સદુપયોગ કરવાનું સમ્યગજ્ઞાની સમજે છે અને તેથી તેઓ પદાર્થોવડે રીતસર લાભ ઉઠાવીને આનંદમાં અહોનિશ રહે છે તેઓને પદાર્થોમાં મુગ્ધતા નહી હોવાથી તેના તરફની ચિન્તા હોતી નથી; કદાચ થાય તે બહુ સતાવી શકે નહી, એટલે આર્તધ્યાન તેઓને થાય નહી. જ્યારે અજ્ઞાની માણસોને અનુકૂલ પદાર્થો મળ્યા હોય તે પણ મુગ્ધતા હોવાથી લાભ લઈ શકતા નથી. ઉલટા તેઓને સાચવવા માટે સદાય ચિન્તાતુર રહે છે, એટલે સુખની અભિલાષા પૂર્ણ થતી નથી-અજ્ઞાનતાથી કેટલાકને બોલતાં પણ આવડતું નથી. એક શેઠે નેકરને કહ્યું કે-ડોકટરને ટેલીફેન કર, કે જલદી “એનીમા” લઈને અહીં આવે. શેઠનું કથન સમજ્યા વિના અને વિચાર કર્યા વિના ટેલીફેન દ્વારા ડેકટરને કહ્યું કે શેઠ, તમેને જણાવે છે, કે તમારી માને લઈને જલદી અત્રે આવે, ડેકટર ગુસ્સે થયો અને નોકરને રજા મળી–અજ્ઞાનતા ઘણું દુઃખને ઉત્પન્ન કરે છે.
૪૭૩. જગતના અગર ગામના-શહેરના-સમાજના કે શેરીના માણસો તને સારો કહે અગર ખરાબ-બેટે કહે તે ઉપરથી તારે ખુશી થવા જેવું નથી, તેમજ નારાજ થવા જેવું નથી. માણસેના વચન સાંભળીને પિતાના આત્માની તપાસ કરવી કે માણસે કહે છે એ સારે છું કે ખરાબ ? તપાસ
For Private And Personal Use Only