________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૧૩
મ્હાટી માખતામાં સારી રીતે ચીવટ આનંદપૂર્વક કાર્યાં પાર પડે; પ્રાય: નથી તેથી કામ મહેનત કર્યે છતે કરેલી મહેનત વૃથા થાય છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રહે અને સારી રીતે ભૂલે કરનારમાં ચીવટ હૈાતી પણ અધૂરૂં રહે છે અને
૧૩૮. શારીરિક શક્તિને વધારવા માટે તેમજ આર્થિક સ્થિતિને સુધારવા તેમજ વધારવા તાલીમની આવશ્યકતા રહેલી છે; તે પ્રમાણે માનસિક શક્તિને વધારવા અને સુધારવા માટે તેના કરતાં પણ અધિક તાલીમ લેવાની જરૂર રહેતી છે, કારણ માનસિક શક્તિ ઉપર, શારીરિક-આર્થિક સ્થિતિના આધાર રહેલ છે; માટે માનસિક સ્થિતિ કે શકિતને સુધારવાવધારવા માટે તાલીમ લેવી જોઈએ; તે તાલીમ વ્રતની આરાધના કરવાથી મળી શકે એમ છે.
૧૩૯. તાલીમ સિવાય કદાપિ આગળ વધી શકાતુ નથી. તાલીમ સિવાય શત્રુને જીતી શકાશે નહી, અને સંપત્તિ પણ આવી મળશે નહી તે તમે જાણેા છે. તેા પછી માનસિક સ્થિતિને સુધારવા અને વધારવા માટે કેમ ભૂલે છે ?
૧૪૦, પાણીથી બહુ ચીકણા થએલ માર્ગે ગમન કરતાં ચીકણા કાદવ ચાંટે છે; કેટલે ખરી પડે અને કેટલે ચાંટે-આમ કરતાં અધિક પાણી રેડવામાં આવે તે કાદવથી ચીકણા થઇ ગએલા પગ સાફ્ થાય છે; તે પ્રમાણે રાગથી ચીકણા બાંધેલાં કર્યાં સમયે સમયે ખરે છે અને પાછા ખાંધે છે. જો સમ્યજ્ઞાનરૂપે પાણીના પ્રવાહ વહેરાવે તા અનાદિકાલીન ક્રર્માંરૂપ કાદવ ખસે અને આત્મા સ્વરૂપમાં સ્થિત થાય,
♦
For Private And Personal Use Only