________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫૫
PAS
પ્રાણીઓ, અકથ્ય-અસહ્ય સકાને સહન કરતાં કરતાં મનુષ્ય ભવ પામે છે, તેવી રીતે આપણે પણ અનત કછ યાતનાને સહન કરતાં મનુષ્ય ભવને પામ્યા છીએ; તે પછી દિવ્યતા - તથા પરમાત્મ દશાને પ્રાપ્ત કરવા કષ્ટ સહન કરવુ પડે તેમાં નવાઈ શી ! આવા વિચાર આવતા ન. હાવાથી સહજ
3
પ્રતિ
।
ぐ
FO
'!
K
→ *
',
મુબ
*
-)
*}
→
ફૂલતા થતાં ગમગીન બની જેમ તેમ ખેલવામાં બાકી નથી. આ.. કેવી અજ્ઞાનતા ? કાઈ પણ પ્રાણી, દુઃખને સહુન કર્યાં સિવાય સ્વપાન્નતિ કરવા સમથ બનતા નથી; આ પ્રમાણે તેઓ જાણતા છતાં પણ ભ્રમણામાં પડે છે અને પાતે પાતાની અવનતિને આમંત્રણ આપી રહેલ છે; પાતાના મનને પ્રતિકૂલ છતાં પરિણામે કલ્યાણુકર સદુપદેશને સાંભળી તે આચરણ કરે તે જ આત્મોન્નતિ સધાય છે. અને અનુક્રમે પરમપદને પમાય છે; માટે સદુપદેશરૂપી વાણીના પ્રસંગે સનમાં માઠુ લગાડવુ નહી અને સહુજ સંકટને સહીને હર્ષિત થવુ જોઇએ, તે જરૂનુ છે; એક વ્યક્તિની માફક એક ધનાઢ્યના પુત્ર, પિતાની પુંજી ઉપર તાગડધીન્ના કરતા હતા; કેળવણી તે લીધી હતી પણ વ્યાવહારિક નીતિ તથા ધાર્મિક પ્રવૃત્તિ તેને પસંદ હતી નહી; તેથી સદ્ગુણી વડીલે તથા ગુરુમહારાજની, પશુ મૃજાક-મશ્કરી કરવામાં ખામી રાખતા નહોતા, અને કહેતા કે તમે બધા ધમધેલા છે, અમારી મોજમજામાં તેમજ એશઆરામમાં વારે વારે વિન્ન ઉપસ્થિત કરા છે; માતપિતા, એકને એક પુત્ર હાવાથી તે ઉલ્લડ અનેલા જેમ તેમ ખેલતા છતાં સહન કરી લેતાં; પણ તે પુત્ર સમજતે નહી અને સુધરતા નહી; તેના વિરુદ્ધ આચરણાથી માતિપતા
R
J3
ભાર
..
3
'')
'→ ** 41
170
*
3
For Private And Personal Use Only
4;