________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
થવું હોય તે સગદર્શન-જ્ઞાન–ચારિત્ર અને અત્યાબાધ સુખ રૂપ ભાવપ્રાણેને આવિર્ભાવ કરવા માટે ક્ષમાદિ દશ ધર્મને ધારણ કરે. ક્ષમાને ધારણ કરનાર મહાશયને નમ્રતા-સરલતા સંતેષ વિગેરે સગુણે આવી મળે છે. પરંતુ ક્ષમા એવી હેવી જોઈએ કે, કેઈ નિન્દા-અદેખાઈ અવર્ણવાદ વિગેરે કરવા તૈયાર થાય ત્યારે લેશ માત્ર તેના પ્રત્યે અરુચિ ભાવ-દુર્ભાવ પણ ન થવું જોઈએ. આવી ક્ષમા રાખવાની તાકાત દરેક મનુષ્યમાં રહેલી છે અને કેળવે તે મળી શકે એમ છે. અદ્યાપિ તમેએ ક્ષમાને ધારણ કરવાની કેળવણી લીધી નથી તેથી નિન્દા-તિરસ્કારાદિકના શબ્દોને શ્રવણ કરતાં એકદમ ગરમાગરમ થઈ જાઓ છે, તેમાં તમને લાભ નથી. પણ કહ્યું નુકશાન છે. માટે ક્ષમાને ધારણ કરે, કહેવાય છે કે, “જે અમે તે માટે તમે મગજને ગરમાગરમ કરીને કેધાતુર બન્યા, તેમાં શો લાભ મળ્યો? કેટલું ખાટ્યા? જે ખાદ્યાને લાભ મળ્યો હોય તે આવી તમારી પરિસ્થિતિ હત નહી. અને વિવિધ જંજાળમાં આવી પડત નહી. હજી પણ અવસર છે, ક્ષમાદિકને ધારણ કરીને પાપને દૂર કરવા પૂર્વક ભાવપ્રાણેને પ્રાપ્ત કરવા પ્રયત્ન શીલ બને, ઘણે લાભ થશે, અને અનુક્રમે જીવમાંથી શિવ બનાશે. વિષય કષાયના વિકાસે કદાપિ શિવ થવા દેશે નહી. કેઈપણ વિષય કષામાં મુગ્ધ બનેલ શિવપદને પામ્યા નથી અને પામશે નહી. પણ ક્ષમા-નમ્રતાસરલતા તથા સંતેષાદિ આત્માના ધર્મોની આરાધના કરી એક્ષપદ-શિવપદને પામ્યા છે અને પામશે.
For Private And Personal Use Only