________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૦૨
રહેશે નહીં, પરંતુ તમારે તે અંગે મળેલા નશ્વર પદાર્થોમાં સત્ય સુખ મેળવવું તે કયાંથી મળી શકે? માટે તેમાં મુગ્ધ બનતા નહી. શાશ્વત સુખના સાધને મેળવવા લગની લગાડે. આરેપિત-બનાવટી સુખ, તમને કદાપિ સત્ય સુખ આપશે નહી. કલ્પનાજન્ય અને કલ્પનાતીત સુખમાં ઘણું તફાવત છે. કયાં સરસવ અને કયાં મેરુ પર્વત? કયાં બિન્દુ અને કયાં સમુદ્ર? તમે કલ્પનાજન્ય સુખને તે અનુભવ કર્યો અને અદ્યાપિ કરી રહેલ છે. કહો તે સુખમાં પરિણામે તમેને દુઃખને અનુભવ થયે કે સુખને? ઈરછાઓ-આશાઓ ટળી કે વધી? પરિતાપ અ૫ થ કે વળે? તેવા સુખમાં આધિ-વ્યાધિ ઉપાધિ-વિધ્રો દૂર ખસતા નથી પણ વધતા રહે છે અને પરિ. તાપનું જોર અલ્પ થતું નથી. સુખને ખાતર અધિક ચિન્તા કરશે તે મગજ, ચગડોળે ચઢી ચમ્ બનશે. વિષયમાં અધિક આસક્ત બનશે તે શારીરિક માનસિક અને આત્મિક શક્તિને ગુમાવી બેસશે; માટે તેવા સુખમાં મૂઢ ન બનતાં આત્મિક સુખના નિમિત્તે ઉપર પ્રેમ રાખવાપૂર્વક આદર કરો!
સુખની ખાતર, પા૫ સ્થાનકોને સેવા મેળવેલા જે પદાર્થો છે, તે જ્યારે તેની ખાસ જરૂર પડે છે. ત્યારે જ ખસી જાય છે, અને અત્યંત પરિતાપને ઉપજાવે છે આવા પદાર્થોમાં કે મુંઝાય? સમજુ માનવગણ તે તેમાં મુગ્ધ બનતા નથી. અને તેઓની પરાધીનતામાં સપડાતા નથી.
૭૫૪. લોભ, રોગના ઘરે હેવાથી રાગની માફક અનેક પ્રકારના પાપેને કરાવે છે; કોધ-માન અને માયા વિગેરે દુર્ગુણે પણ લેમ જન્ય છે. આવા દુર્ગુણે અને
For Private And Personal Use Only