________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૦
૪૬૧, જેના ઘરમાં સમાજમાં કે શષ્ત્રમાં સામાન્ય મનુષ્ય કે અધિકારીઓ, લક્ષ્મીને જ ભેગી કરવા પ્રયાસ કરી રહેલ છે, કાવા દાવા કરીને લક્ષ્મી જ એકઠી કરવી, એવી ભાવના હ્રાય છે તે ઘરની–સમાજ અને રાષ્ટ્રની અવદશા થાય છે અને કાંઇપણું ઉત્તમ કાર્યાં તેનાથી બનવા અશક્ય છે.
જે માણસા, સુખશાતામાં ઢીલા ન બનતાં પ્રયત્નશીલ રહે છે અને મુશ્કેલીઓથી ભીતિન પામતાં તેને સહી લે છે તેઓનું જીવન અત્યુત્તમ બને છે અને ઉત્તમ કાર્યાં કરવામાં સમર્થ બની આત્મજ્ઞાનને પ્રાપ્ત કરે છે.
૪૬ર. અરે! વિચાર અને વિવેક વિનાના મનુષ્ય, તમે ભૂસાને ભરેા છે, અને અનાજને બાળી નાંખેા છે, તે પછી પેટ ભરાશે ક્યાંથી ? માટે અનાજને ભરા, ભૂંસાની જરૂર નથી.
જે જડ વસ્તુઓને સારી રીતે ઉપયોગ કરી શકતા નથી, તેને તમેા એકઠું કરી છે, અને એકઠું કરવા પાછુ' વાળીને જોતાં પણ નથી; કાઈ પ્રકારે જડ વસ્તુઓને ઘરમાં એકઠી કરવી એવી ઈચ્છા તમારી છે, પણ તેથી જે સુખને ઇચ્છા છે, તે નહી મળે અને દુઃખા આવીને હાજર થશે. વસ્તુઓને એકઠી કરવી હાય તા, જેનાથી વ્યિ શક્તિએ મળે અને આધિ વ્યાધિ અને ઉપાધિની વિડંબનાએ ટળે એવી વસ્તુઓને મેળવે. તે સિવાય તમેાને લેશમાત્ર પણ શાંતિ મળશે નહી. ઘરમાં અનાજને ખાળીને ભૂંસાંને-ઘાસને જ ભરી રાખનારાઓને સત્ય સુખ મળે ક્યાંથી ?
૪૬૩. આત્મ ધર્મની આરાધના કરવામાં તત્પર
For Private And Personal Use Only