________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૨ પૈસા મેળવે છે. ત્યારે તે એમ સમજે છે કે હું કે હુશીઆર છું, કે બીજાઓની આંખમાં ધૂળ નાંખીને પૈસા પડાવું છું; પણ તે સમજાતું નથી કે, પિતાના આખામાં ધૂળ પડે છે, અને પોતે છેતરાય છે. કારણ કે તેવા મનુષ્ય ઉપર કઈ વિશ્વાસ રાખતું નથી, બીજી વાર કઈ પણ તેની પાસે ઉભું રહેશે નહી અને કેઈ ઉભે પિતાની પાસે રાખશે નહી. આવા માણસે પિતાની સ્થિતિ સુધારવાના તેમજ ઉન્નત બનવાના નિયમને જાણતા નથી તેથી તેઓ દ્વરિદ્રતાથી કેવી રીતે મુક્ત થાય? યમ, નિયમ વિગેરેનું પાલન કરવાથી દરિદ્રતા રહેતી નથી અને ઉન્નત થવાય છે; આ પ્રમાણે જાણતા હોય તે કેઈનું પડાવી લેવાની વૃત્તિ જાગે નહી.
૧૩૫. કેઇ એ મનુષ્ય, તારા માર્ગમાં કાંટાઓ નાખે, તે તેના માર્ગમાં કુલ નાંખવાની શક્તિ ન હોય તે તેના માર્ગે કાંટા નાંખીશ નહીં, કારણ કે તેના માર્ગે જવાના પ્રસંગે તને પણ કાંટા વાગશે, જે તેના કાર્યના માર્ગે કાંટા પાથરીશ તે, તારે માર્ગ પણ વિકટ બનશે, સુગમતાએ જવાશે નહી.
૧૩૬. અપરાધેથી રાજદંડ માથે આવી પડે, અગ્નિ બાળી ખાખ કરે અગર ચેરે મિલકત ચેરી જાય ત્યારે બહુ અફસ-પરિતાપ થાય છે પણ મનદંડ-વચનદંડ અને કાયદંડ અને કષાય દંડે છે ત્યારે ખુશી થાય છે, આ કેવી બેવકુફી?
૧૩૭. કુશળ મનુષ્યએ નાની બાબતેને પણ ચીવટપૂર્વક કરવાની ટેવ પાડવી જેથે, કે જેથી આગળ જતાં
For Private And Personal Use Only