________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૫ અને નિશ્રેયસ, સર્વ પ્રકારની ઉન્નતિ, માનસિક વલણ ઉપર છે.
ર૩ર. પૂરેપૂરી ખાત્રી કર્યા વિના કેઇની પાસે ખાનગી વાત કરતાં વિશ્વાસ રાખવે તે હિતકર નથી, કારણ કે પ્રત્યેક માણસે, મમતા-અહંકાર વિનાના અને ગંભીર હતા નથી, તેથી ખાનગી બાબતે તેઓના જાણવામાં આવ્યા પછી જો પ્રતિકૂલતા થાય ત્યારે નુકશાન કરવામાં બાકી ન રાખે.
ર૩૩. પસ્તા થાય. દુરાચારી સાથે મિત્રતા રાખે, અને શ્રીમતેની હરિફાઈ કરી ધનને ઉડાવે અને પતિવ્રતાસુશીલ, સ્વી પર કોલ કરીને બીજી પરણે તેમજ બલવાન સાથે વેરવૃત્તિ રાખે, અને સ્વજન વર્ગમાં અહંકારના ગે કુસંપ કરે, તેઓને બહુ પસ્તાવું પડે છે.
ર૩૪. આજ્ઞાંક્તિ અને સદાચારી પુત્રે તે માતપિતાની અખૂટ દોલત છે. તેમને જે બરાબર કેળવ્યા હોય તે કઈ બાબતની આર્થિક ચિન્તા રહેતી નથી, અને વૃદ્ધાવસ્થામાં સુખશાતાપૂર્વક ધર્માચરણ થાય છે અને આર્તધ્યાન થતું નથી.
ર૩૫. લાગે વળગે નહી, તેવી બાબતમાં માથું મારવું નહી, લેશમાત્ર પણ બોલવું નહીં, નહીતે નહી ગમે તેવું સાંભળવું પડશે. તે વખતે સાંભળેલું સહન થશે નહી. માટે લાગતું વળગતું હોય તે પણ હિતકર હોય તેવું જ બોલજે, કારણ કે ઉતાવલથી બોલવામાં વિવિધ કંકાસ ઝગડા ઉત્પન્ન થાય છે તેમજ અનેક ઉત્પાત જાગે છે.
ર૩૬. જુવાનીમાં માણસે પિતાના શરીરને એવી
For Private And Personal Use Only