________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૫ ૪૫૧. દુષ્ટ કર્મોની-અર્થાત્ અનાચારની જ્યારે ઝાપટો લાગે છે ત્યારે છતા હૃદયે હદય વિનાના અને છતી બુદ્ધિએ બુદ્ધિ વિનાના-તેમજ શક્તિ હોય તે પણ શક્તિ વિનાના મનુષ્ય બને છે આવા દુઃખદાયી અનાચારને ત્યાગ અવશ્ય કરે.
દુષ્ટ કર્મને ઝપાટે વાગતાં એકદમ સારા નિમિત્તાનું પરાવર્તન થાય છે અને દુર્ઘટ બનાવે બની જાય છે તે વખતે સારાસારને વિવેક રહેતું નથી અને સદ્વિચાર પણ આવતે નથી, તેથી પાગલ જેવી સ્થિતિ થાય છે. આવા દુષ્ટ કર્મનું જોર છે-માટે દુષ્ટ કર્મ કરતાં જેમ બને તેમ પાછું હઠવું.
કર્મોને એ સપાટે છે કે શુભદયે ઉન્નતિના શિખરે પ્રાણીઓને ચઢાવે છે, અને અશુભેદયે ત્યાંથી નીચે પટકાઈ પડતાં વિલંબ થતું નથી. તે વેલાયે કેઈ પણ સહાય કરનાર હેતું નથી તેમજ શોધ કરતાં પણ મળતું નથી–માટે કમે કરતાં વિચાર અને વિવેક લાવવાની ખાસ અગત્યતા રહેલી છે.
જન્મ પામ-મરણ થવું-વૃદ્ધાવસ્થા આવવી-તેમજ આધિવ્યાધિ અને ઉપાધિની ઘાણીમાં પલાઈને અત્યંત દુઃખ સહન કરવું તથા ચઢવું-પડવું-ખીલવું-કે કરમાવું–સારા સંગે આવીને, તેમજ ખરાબ સગો આવીને ઉપસ્થિત થવાને બધા કર્મોની કરામત છે. આવી કરામત હેવાથી કર્મના બંધ વખતે ચેતવું જોઈએ.
જે કમેના બંધ વખતે ન ચતાય તે, મીકી રસવતીને
For Private And Personal Use Only