________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮૧
અત્યંત દુઃખી થાય છે. જો. ભૌતિક પદાર્થોં દ્વારા સાચુ સુખ મળતુ' હાત તા ઝગડા-લડાઈ મારામારી વિગેરે થાય નહી, થાત પશુ નહી અને પરિતાપાક્રિક રહેત નહીં; આત્માન્નતિ સાધવા પૂર્વક અનુપમ શાંતિને મેળવત; પરંતુ તેમ અનેલ નથી, બનતું નથી અને ખનશે પણ નહી; તેનુ દૃષ્ટાંત, યુરાપાદિક છે, ત્યાંના માણસાએ ભૌતિક પદાર્થાંનું જ્ઞાન— વિજ્ઞાનને વિવિધ પ્રકારે મેળવીને અણુએ તૈયાર કરી હજારો લાખા મનુષ્યના અને પ્રાણીઓને ઘાત કર્યાં; પણ તેથી તે પરિણામે પરિતાપ થયો, બરબાદીને પાર રહ્યો નહી; તેથી સાક્ષાત્ જાણવા અને માનવાનુ થાય છે કે ભૌતિક પદાર્થમાં આત્મોન્નતિ નથી પણ સર્વ શક્તિઓની હાનિ થાય છે; અંતે દુર્દશા આવી હાજર થાય છે; આટલું જ્ઞાન-વિજ્ઞાન આત્મવિકાસ માટે કર્યું. હાત તેા લડાઇ મારામારી અને હાનિ થવાને પ્રસ’ગ ઉપસ્થિત થાત નહી અને સારાય જગત્માં સુખશાંતિના અનુભવ આવત.
ભૌતિક પદાર્થદ્વારા જે સુખ નહી પણુ સુખાભાસને અનુભવ થાય છે, તે પણ જ્યારે કંટાળા હાતા નથી અને માનસિક વૃત્તિ કાંઈ સ્થિર હાય છે ત્યારે જ; અન્યથા તે તે પદાર્થોં સુંદર હાય કે સરસ હોય તેપણુ પસદ પડશે નહીં અને અણુગમા થશે; આ ઉપરથી અનુમાન થાય છે કે મનવૃત્તિ શાંત થયા સિવાય સુખાભાસને અનુભવ આવે નહીં; મનોવૃત્તિને શાંત કરવા માટે પણ ભૌતિક પદાર્થાંના સુખની આસિતના ત્યાગ કરવા.
For Private And Personal Use Only