________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૮
સુગમ માર્ગ; દુન્યવી સ` સપત્તિ મળશે, પરંતુ આત્મસત્તા પ્રાપ્ત થવી તે અશક્ય છે, અને આત્મસત્તાને લાભ થયા તા દુન્યવી પદાર્થાની આવશ્યકતા રહેશે નહી. ભાગ્યાનુસારે જે હશે તેમાં સતેાષ રહેશે, પણ ઉદ્વેગ-ચિન્તા થશે નહી. માટે દુન્યવી પદાર્થાંમાંથી આસક્તિ અલ્પ કરીને આત્મ ધ્યાનમાં રહેવા તત્પર બનવું તે સાચા સુખને મેળવવાના સુગમ માગ છે.
૨૧૨, સગુણા સાથે સેનાને અનાદિકાલના મેળાપ નથી. કારણ કે સુવણૅ ના ઢગલાએ હાય તેા તેના મિત્રા અહંકાર અભિમાન-ઈર્ષ્યા અદેખાઇ-સુખશીલતા સાથેને સાથે રહેલા હાય છે અને તે મિત્ર, સદ્ગુણાની અને સદ્ગુણીની સાખત કરવા દેતા નથી, તેથી સદ્ગુણા તેએનાથી દૂર રહે છે; અને જેએને સાનાની મમતા હાતી નથી, તેમજ સેાનામાં જ જેએ સુખ માની બેઠા નથી, તેની પાસે તે સદ્ગુણે જઈને સુખશાંતિ આપી મેક્ષ સુધી પહોંચાડે છે.
૨૧૩. અમુક અધિકારથી કે પદવીથી માણુસાઇ આવતી નથી. તેને આવવાના માર્ગ, સમ્યગજ્ઞાન સાથે નમ્રતા-સરલતાક્ષમા અને સતાષાદિ સદ્ગુણા છે. અધિકાર કે પદવી નહી હાય તાપણુ આ સદ્ગા, માણસાઈ, દિવ્યતા અને પ્રભુતા પ્રગટ કરÀા, અને અપૂર્વ પદવી તથા અધિકાર મળશે, ચિતા રહેશે નહી.
૨૧૪. સગુણાને સદ્વિચાર અને સદ્વિવેકવડે ધારણ કરવા તે ઉત્તમમાં ઉત્તમ કેળવણી છે અને અત્યુત્તમ જ્ઞાન છે; તેથી જ મનુષ્યની ઘેાભા વધે છે, દિવ્યતાના આવિ
For Private And Personal Use Only