________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭૨
ધી અર્ચના
જઈને કેઈ પર પિતાના કામને આધાર રાખવા લાગ્યા નહી પિતાનાથી બને તેવું પોતે જ કરવા લાગ્યા; અશકય કાર્યમાં અન્યને અલ્પ સહકાર લઈને કામને પતાવતા, તેથી આળસ, પ્રમાદ વિગેરે દેશે ગયા અને દરેક કાર્યોમાં ર્તિ આવી; હવે તે તેમના કામમાં સહકાર આપનાર, કહ્યા વિના આવી મળતા; પણ અશક્ય કાર્યો સિવાય મદદ કેની લેતા નહી, છેવટે બલવાન બુદ્ધિમાન બની, ધાર્મિક કાર્યોમાં પણ સારી રીતે ભાગ લેતા. પોતાનાથી બની શકે એવા કામમાં બીજાની આશા પણ રાખતા નહી જેથી તેમને કરાતાં કામમાં અધિકાધિક આનંદને અનુભવ આવવા લાગે; તેથી પુણ્યાનુબંધી પુણ્યના બંધની સાથે નિર્જરા પણ થવા લાગી. માટે પ્રમાદ–આળસને ત્યાગ કરી વ્યાવહારિક કા–તેમ જ ધાર્મિક કાર્યો પિતાના હાથે કરવા, તેમાં જ શુભ પ્રકૃતિને બંધ સમાએલ છે.
૩૪. જમણું પગની પાનીનું જેટલા આગળથી માપ આવે તેનાથી છ ગુણું આંગળેથી પુરૂષના શરીરનું માપ આવે છે. તે પ્રમાણે આત્માના ગુણેનું માપ લેવું હોય તે છ ગુણોથી આત્માને માપ. ૧ અનાશંસાનિરાસક્તિ, ૩ નિષ્કામ સેવા ભક્તિ, ૪ પુરુષાર્થ, ૫ અર્પણ, ૬ સહિષ્ણુતા-આ પ્રમાણે માપ કરવામાં આવે તે આત્મિક ગુણોને આર્વિભાવ થાય જેથી કર્મોનું બળ ચાલે નહી.
૩પ. જ્યારે દેવ, તુષ્ટ થાય છે ત્યારે તેની આરાધના કરનારને બહુ બહુ તે ભાગ્યાનુસાર આપે તે સિવાય સત્ય સંપત્તિ આપવાને સમર્થ નથી; ભાગ્યવાનને દેવ આપે પણ રક્ષણ કરવા માટે ચારિત્રની જ આવશ્યકતા રહેવાની, જે
કરવા તેમજ હારિક કાચા લાગી. માટે
For Private And Personal Use Only