________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- ૨૦૯
સુખના અથી! શારીરિક બળ સાથે જ્ઞાનપૂર્વક પ્રશમદિને મેળવ; ભલે શારીરિક બળ મેળવ્યું પણ પ્રશમદિને ભૂલીશ નહી. - અનેક રાજા મહારાજાઓ અને હેટા દ્ધાઓ, શારીરિક બળને આધારે લાખે પ્રાણીઓની કારમી કતલ કરી અધેગતિમાં પડીને વિવિધ પ્રકારે પરમાધામીઓથી કપાયા છે, ત્યારે અનેક રાજા મહારાજા અને મહાદ્ધાઓએ વિષય-કષાયના વિકારની કારમી કતલ કરીને સ્વર્ગના તથા મેક્ષના સુખને મેળવ્યું છે; માટે અરે મહાશય ! આજે જ ચેતીને બાર ભાવના વડે ભાવિત બની પ્રશમ-સંવેગાદિને ધારણ કર; આમાં ચિન્તા-વ્યાધિ અને ઉપાધિની વિડંબનાઓને નિવાસ નથી. પરંતુ પ્રાણીઓને પીડવામાં વિવિધ પ્રકારે વિડંબનાઓમાં સપડાવવામાં અને કારમી ગુપ્ત કતલ કરવામાં, આધિ-વ્યાધિ વિગેરે રહેલ છે.
૭૬૦. ક્ષમાને ધારણ કરનારની કસોટી, કપાતુર આગળ થાય છે. સામેને ઉપકાર દેખીને ક્ષમાને ધારણ કરી તેમજ “આનાથી” ઉપકાર થશે, આમ જાણ ક્ષમાને ધારણ કરવી તે તે સમજુ માણસો, સારી રીતે સમજે છે. પરંતુ સામેને માણસ ક્રોધાતુર હયગાળો ભાંડતે હેય, તિરસ્કાર પૂર્વક માર માર કરતે સામે આવતું હોય, તે અવસરે ક્ષમાને ધારણ કરવી તે મુશ્કેલ છે. જે ક્ષમાને તેવા પ્રસંગે ધારણ કરે તે મનુષ્યભવની સાર્થકતા અને સફળતા મેળવી કહેવાય, પરંતુ તેવા અવસરે સામે થઈને કોધિત બને તે સજજનતા ગુમાવી બેસે; માટે અપકારીએ ઉપર ક્ષમાને ધારણ કરી, ક્ષમાને બરાબર વ્યાપાર કર,
For Private And Personal Use Only