________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૪૧
૬૮૮. અનેક વિદ્યાઓનું શિક્ષણ લેવામાં આવે પણ અન્તરના શત્રુઓને હઠાવવાનું શિક્ષણ જ્યાં સુધી લેવામાં આવે નહી ત્યાં સુધી સર્વ શિક્ષણ વૃથા છે. તમે અમુક રાજ્યને અમુક વ્યક્તિને ભલે પછી રાજા-મહારાજા હોય, તેઓને હરાવવાનું-પરાજય કરવાનું શિક્ષણ લેશે અને તેઓને હરાવશે તેપણ જે તમે સામાનું રાજ્ય લઈને સુખ શાંતિને ઈચ્છો છેતે કદાપિ મળશે નહી અને મેળવેલ અંતે અહીંજ પડયું રહેશે; ગાઢ અને ચીકણું કર્મ બાંધશે. તે વળી અધિક; ગમે તે ઉપાયે કરીને ઝગડા, કંકાસ, મારામારી વડે બીજાઓને દબાવી તમેએ તે સત્તા–સંપત્તિ અને સાહ્યબી મેળવી, પણ અન્ય ગામ જતાં તે સાથે આવી છે? નહી જ. સાથે આવનાર જો કોઈ હોય તે, સારા અને ખરાબ સંસ્કાર જ હશે.-જો તે સારા હશે તે અનુકુળતા મળી રહેશે, નહીં તે પગલે પગલે પ્રતિકૂલતા.
૬૮૯. સુખ-દુખના કારણેને શોધવા માટે માન ઘણે પ્રયાસ તે કરે છે, પણ તેઓની દષ્ટિ બહુ ટૂંકી હોવાથી સગેમાં સુખ-દુઃખના કારણે કલ્પ છે એટલે સાનુ કુળ સગો પ્રાપ્ત થતાં, આ સંવેગો કાયમ રહેશે એવી કલ્પના કરીને તેમાં સુખ માની બેસે છે અને પ્રતિકૂળતાના નિમિત્તે અગર સંગે મળતાં આ અંગે પણ કાયમ રહેશે, આમ માનવાપૂર્વક દુઃખ માની બેસે છે, તેથી રાગ-દ્વેષ અને મેહ આવીને ઉપસ્થિત થાય છે, અને તે સાનુકૂળ સંગે ખસતાં દુઃખને માની બેસે છે અને દુઃખને ઉદય ખસતાં ખુશી થાય છે. તેમને ખબર નથી કે સુખ-દુઃખના મૂળ કારણે કયા અને તેઓને હઠાવવાના ઉપાયે કયા? વસ્તુતઃ તપાસીએ તે
For Private And Personal Use Only