________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૨૭
દૂર કરવા અને સગુણાને મેળવવા એ ભૂલવુ' જોઇએ નહી-ભૂલવાથી તેા
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્વપરાર્થે જન્મ્યા છીએ, ઘણું ગુમાવ્યું.
૩૪. સુજ્ઞજનોએ ઘરમાં કે બજારમાં માણુસા સાથે એલતી વખતે ઘણા ઉપયોગ રાખવા જોઇએ. કારણ કે તેથી સરૂપ જળવાય છે; પ્રેમ વધે છે તેમજ વચન પાળવાની શકિત જાગૃત્ થાય છે, અને કાઇ તેમના પ્રતિપક્ષી થતા નથી. અન્ય જનાને રીતસર સમજાવી શકાય છે. ચીડાઈને માલવાથી કોઈપણ સમજતું નથી, અને ખેલવામાં ઉપયોગ રહેતા નથી. ન ખેલવાનુ ખેલી જવાય છે. પ્રાયઃ ખેલવામાં ઉપયેગ નહી રાખનારા વાડમાંથી વઢવાડ ઉભી કરીને પેાતાનુ કામ બગાડે છે.
૩૫. ધનાઢયા તેમજ સત્તાધારીઓને સલામ ભરનારા, તેમની આજ્ઞા માથે ઉઠાવનારા, તેમની વાહવાહ ખેલનારા, જગતમાં ઘણા મળી આવશે; પરંતુ ગુણવતાને તથા વ્રતધારીઆને પ્રણામ કરનારા અને તેમની આજ્ઞા માનનાર કેટલા ! સદ્ગુણૢાના અભિલાષીજ;
૩૯૬, સત્યાર્થીને કરતાં ટીકા કરનાર તેમજ ભૂલે કાઢનાર ઘણા નીકળે, તાપણુ સત્કાર્યો કરનારે, તેઓની ટીકાઓને ન ગણકારતાં લીધેલાં કાર્ટૂને પડતાં મૂકવા નહી. ભૂલ હાય તે સુધારવી, કારણકે ટીકા થયા વિના કરેલાં કાર્યો પ્રસિદ્ધિમાં આવતા નથી અને થએન્ની ભૂાને સુધારવાના વખત મળતા નથી.
૩૯૭. ચાર-ચારી કરાવનાર-ચારની સાથે મસલત
For Private And Personal Use Only