________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૧
પાછળ રહેલા ભભકામાં–વિભવમાં–અને મે જમજા માણવામાં કેટલું સુખ સમાએલ છે તેની ખબર નથી તે કેવી બેવકુફી? સાધનો મળ્યા પછી આનંદ રહે જોઈએ, તેના બદલે અફસેસ-ચિન્તા-પરિતાપ થાય તે સાધન, ખરી રીતે કેમ કહેવાય!
હીરા રત્ન કરતાં જે સત્ય રીતિ વડે તપાસવામાં આવે છે, સદ્ગુણે સદાચારે અમૂલ્ય કહી શકાય. કારણકે સદ્ગુણે સિવાય હીરા રત્નની કિંમત અંકાતી નથી. અને આત્મોન્નતિમાં સહકાર ન આપતાં અહંકાર-અભિમાન ઉત્પન્ન કરે છે.
૨૦૦, સગુણેની નિર્મલ સરિતામાં જેઓ દરરોજ સ્નાન કરે છે, અગર કરશે તે મહાશની પરાધીનતાની બેડીએ તૂટવાની અને સ્વતંત્રતા આપોઆ૫ આવીને ભેટવાનીજ; માટે દુન્યવી પદાર્થોની મમતાને ત્યાગ કરી સદ્દગુણેને મેળવે.
આત્મવિકાસમાં સમાજેન્નતિમાં તેમજ રાષ્ટ્રોન્નતિમાં વારે વારે વિનોને નાંખનાર જે કઈ હેય તે, અજ્ઞાનતા-અહંકારમમકાર અને મેહ માયા છે. તેઓને ત્યાગ કરવામાંજ અવશ્ય વિકાસ સાધી શકાશે અને સંપત્તિ આવી મળશે.
જગમાં સર્વ વ્યાધિઓ-વિડંબનાઓનું કારણ, પણ જીવ પિતે છે. કારણકે સમ્યગજ્ઞાનને નહી મેળવતાં દુન્યવી પદાર્થોમાં મેહ ધારણ કરીને તેમાં જ સત્ય સુખ મનાયું અને તે પદાર્થોને મેળવી રક્ષણ કરવામાં જીવન વ્યતીત કરાયું. - ૨૦૧. વ્યાધિ ઉપન્ન થયા પછી તેને ટાળવા માટે ફી ભરીને વૈદ્ય પાસે જવું, તેના કરતાં રોગ થાય નહી તેવા ઉપાયે કરવા, તે પિતાના હાથની વાત છે. મનને સ્થિર કરીને
For Private And Personal Use Only