________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦૬
બુદ્ધિવાળાનુ મન, એવું હાય છે કે, જેણે બગાડવું તેનું અગડેલ છે, આપણે તેનુ બગાડવું નહી, પણ સુધારવુ કે જેથી આપણુ પણ સુધરે.
જે, પ્રત્યક્ષ સુખાદિકને માને છે અને પરલોકમાં પેાતાના આચાર વિચારો અને ઉચ્ચારાથી સુખ-દુઃખાઢિ મળતું નથી તેમ માનનારા સ્થૂલ મતિવાળા મ્હાટી ભૂલા કરતા રહે છે, અને અનાચારાને સેવતાં પકડાઈ ન જવાય તેનું શિક્ષણ લે છે, તથા સાવધાની રાખે છે.
કૃતજ્ઞતા અને નમ્રતાના ગુણે જે રગાએલ છે તે દેવ ગુરુ તત્ત્વને તથા ધર્મતત્ત્વને રીતસર એળખી આદર કરે છે. અને પોતાનામાં અહંકારવૃત્તિના ત્યાગ કરવા સમર્થ અને છે; મમતાના ત્યાગ કરી નિલે પતાએ વ્યાવહારિક કાર્ટમાં વી શકે છે, પણ જેએમાં કૃતજ્ઞતાને તથા નમ્રતાના ગુણુ નથી તે પછી સંપત્તિમાન હાય, તેપણ વ્યાવહારિક કાર્યોંમાં રાગ– દ્વેષ અને માડુથી બદ્ધ બની પેાતાની સંપત્તિ-શક્તિની સફળતા કરી શકતા નથી.
૬૭૦ સારાસારના, એટલે હેય જ્ઞેય-ઉપાદેયના જિનેશ્વર વીતરાગના વચના મુજબ વિચાર કરવાથી અને વિવેક કરવાથી સમ્યકત્વ પ્રગટે છે; સમ્યક્ત્વના આર્વિભાવ થયા પછી જ આત્મિક ગુણામાં શ્રદ્ધા બેસે છે, શ્રદ્ધાના યોગે કષાય વિષયના વિકાર ઓછા પ્રમાણમાં થાય છે કષાય વિષયના વિકારો અપ થવાથી પ્રશમ સવેગ-વૈરાગ્ય અનુક ંપાના વિચારાને આવવાના માર્ગ મળે છે. અને સાથે સાથે ભવભીરુતા
For Private And Personal Use Only