________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૫૭
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અને સાન્ત થયે; માતપિતા વિગેરેના કલ્યાણકારી વચનને વિવેક લાવી માનવા લાગ્યા અને જુગાર અને વ્યભિચારને તિલાંજલિ આપી. નીતિધની તથા આત્મિક ધર્મની આરાધનામાં આરૂઢ થવાથી બુદ્ધિ-અલ-પરાક્રમમાં આગળ વધવા લાગ્યા. હવે સત નથી માતપિતાદિને આનંદ થયે અને અપયશને અદલે યશ વધવા લાગ્યા; નાત ખતમાં પ્રશ'સા પાત્ર અન્ય અને સાથે સાથે સમાજોન્નતિ-આત્માન્નતિ કરવાથી અપૂર્વ આનદમાં ઝીલવા લાગ્યા; માટે હિતકારી વચન કેાઈ કહે તેના પર માઠું લગાડવું નહી અને અનુકૂલ માનીને તેમના ઉપકાર માનવા–વિનય કરવા; વિવેકને લાવી જડ-ચેતન વહેંચણ કરવી તે સુખશાંતિના માર્ગ છે. દુ:ખાને દૂર કરવા માટે જ્ઞાનીઓની જરૂર પડે છે અને જ્ઞાની વિલા મળ્યા પછી તેઓના કડવાં વચનાને અમૃત માનીને પી જવાથી મલિનતા ખસે છે.
૬૯. સ્વાદ અને સ્વાર્થ સમગ્ર જગતના જીવાને આસક્તિના ચેાગે પાગલની માફક બનાવે છે અને ભાવીમાં બનાવશે; તેથી ધર્મની મર્યાદા પણ સચવાતી નથી. ખાવા પીવામાં પણ ઉપયોગ રખાતા નથી; કાઇ પણ રીતે સ્વાદનુ પોષણ આવુ. આમ સમજી રહેલ હાય છે. ડાહ્યા અને સમજી ગણાતા જને પણ સ્વાદમાં ઘેરાએલ છે; તેથી સજ્જનની સજ્જનતા અને સાધુની સાધુતા તથા શાહુકારાની શાહુકારીમાં ખામી આવી હાજર થાય છે. સજ્જન સાધુ તથા શાહુકારાએ પોતાના માંધેરા ધમ સાચવવા હાય તે સ્વાદમાં તથા સ્વાર્થમાં આસક્તિના ત્યાગ કરવા તે અગત્યના છે; પોતાના ધમ અને મર્યાદા ગુમાવ્યા પછી
For Private And Personal Use Only