________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫૫ તેઓને હઠાવવા-મૂળમાંથી નષ્ટ કરવા ઉપાયે જ્યા નહી, અને ભીતિને ધારણ કરી બેસી રહ્યા.
જગભરના પ્રાણીઓ ઉપર મૈત્રીભાવના-પ્રમોદ-અનુકંપા અને મધ્યસ્થતાના બદલે પ્રતિકૂલતા આવતાં શ્રેષ-અદેખાઈ નિન્દા વિગેરેને સ્થાન આપ્યું અને અનુકૂળતા આવતાં તેઓમાં આસક્ત બની આત્મભાન ભૂલાયું.
સાંસારિક ઔદયિક ભાવે જે સંગે ઉપલબ્ધ થયાં છે તે સર્વે વિયેગવાળા છે, તેને ખ્યાલ રહ્યો નહી અને રાગષની ભૂલભૂલામણીથી ભ્રમિત બન્યા.
પૈસાઓને અગ્યારમે પ્રાણ મા, વસ્ત્રીની માગણીનેઆજ્ઞાને-ગુરુની માફક માની અને ગુરુની આજ્ઞાની અપેક્ષા રાખી નહી.
આત્માને એકાંતે નિત્ય અને અનિત્ય માની વ્યવહારના કાર્યોની ફસામણીમાં ફસાયા, કાંતે વ્યવહાર ભૂલી નિશ્ચય પર દેડ કરી-નિશ્ચય પણ હસ્તગત થયે નહી ત્યારે તદ્દન નાસ્તિક બન્યા.
જગમાં પ્રાપ્ત થએલ પદાર્થોની-સંબંધેની સહીસલામતી માટે ઘણું કાળજી રાખી પ્રયત્ન કર્યો પણ પિતાના આત્માને ખ્યાલ રહ્યો નહી.
નેટે, સેનામહોરો અને લગડીઓની કિંમત આંકી પણ પિતાના આત્માના ગુણોની કિંમત કેટલી છે તેને વિચાર પણ
નહી.
શારીરિક સ્વાથ્ય જાળવવા ચિન્તા કરી પણ માનસિક આરોગ્યતા માટે બેદરકાર રહ્યો.
For Private And Personal Use Only