________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭૩ ચારિત્રનું પાલન થાય નહીં તે, દેવે અર્પણ કરેલી સંપત્તિને પણ ખસી જતાં વિલંબ થતું નથી, માટે દેવ કરતાં ચારિત્ર બળવાનું છે. ચારિત્ર હશે તે આત્મિક ગુણોના આવિર્ભાવ સાથે સંપત્તિ આપોઆપ ઉપસ્થિત થશે, ક્ષમા-નમ્રતા-સરલતા સંતેષાદિક તે આત્માના ગુણે છે; આ સગુણેને દેવે ઘણું રહાય છે, તેથી જ ભાગ્ય વધતાં સંપત્તિનું રક્ષણ થઈ શકે છે માટે દેને ખુશ કરવા હોય અને બાહ્ય-આભ્યન્તરિક સંપત્તિનું રક્ષણ કરવું હોય તે ચારિત્રનું પાલન કરવામાં પ્રયત્નવાન અને, પાછા હઠો નહી..
૬૩૬. તમારામાં સાચા-આત્મિક ગુણે હશે તે બહારમાં દેખાવ કરવાની જરૂર રહેશે નહી; ગુણાનુરાગીઓ આપોઆપ આવીને હાજર થશે. દેખાવ કરવાથી કદાચ તમારી પાસે ગુણના અભિલાષીઓ આવશે ખરા; પરંતુ તેઓ ગુણોની ખામી દેખી ખસી જશે; માટે પ્રથમ ગુણેને મેળ; દેખાવની કિંમત નથી. મેતી જે કે કિંમતી હોય છે, પણ જ્યાં સુધી ગુણમાં-દેરામાં પરોવવામાં આવે નહીં ત્યાંસુધી તેઓની માળા બનતી નથી અને કંઠમાં પહેરાતી નથી, કેશુડાના પુષ્પ તથા આવળનાં પુષે રંગમાં અને રૂપમાં સુંદર દેખાય છે, પણ તેઓની માળા બનાવી કેઈપણ કંઠમાં ધારણ કરતું નથી, કારણ કે તેમાં સુગંધ ગુણ હેતું નથી. જે સદ્ગુણે હશે તે પૈસા માટે પણ પ્રયત્ન બહુ કરે પડશે નહીં, સદ્ગુણે જ ભાગ્યને તથા આત્મવિકાસને સાધવા સમર્થ હેવાથી ધારેલ ઉત્તમ કાર્યો સાધી શકાય છે, મહેનત મજુરી કરનારાઓ સદ્દગુણે વિના જ હાડમારીને સહન કરી દુઃખી
બનતી ના કરવામાં આવતી હોય છે
કથાના
For Private And Personal Use Only