________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૨
૨૫૭. સમ્યગ્ જ્ઞાનીઓની ઔર ધનપતિ-સત્તાધારીઆ કરી શકે નહી; કારણકે તેઓ ધનના કૅમાં અને અધિકારના ધેનમાં દેશએલા હૈાય છે. જેમ નશાવાળાને સારાસારની સમજણુ હાય નહી-તેમ અધિકારીઓને સારાસારની ખબર પડતી નથી, તે તે ધનાદિમાં સર્વસ્વ માની બેઠેલ હાય છે.
૨૫૮. જેવા તમારા મિત્રા હરશે અને વિચારો હશે, તેવા તમે મનશે. પરિચયથી વિચારામાં અને સહેવાસમાં જીવનના પલ્ટો થાય છે, માટે મિત્રો કરવામાં બહુ ઉપયાગ રાખવાની જરૂર છે; તેમજ વિચારો તરફ પણ લક્ષ રાખવાની જરૂર છે.
૨૫૯, જ્યારે વિપત્તિઆ આવે ત્યારે દીનતા ધારણ કરીને શદણાં રડ્યા કરે, સુખી અવસ્થામાં પાપના ભય રાખે નહી; ઉન્મત્તની માફક ભસ્યા કરે, અને ક્રૂર કર્યાં કરવામાં પાછા હૅઠે નહી તેની આલેાક-પરલેાકમાં હાંસી થાય છે અને દુર્ગાંતિનું ભાજન બની અસહ્ય સકટો સહેવા પડે છે.
૨૪૦. સાડા-લેમન કે સરખતની નદીઓ તમારી તૃષ્ણા મટાડશે નહી. તૃષ્ણા મટશે તે શુદ્ધ શીતલ પાણીથી; બનાવટી વસ્તુથી કદાપિ તૃષ્ણા શાંત થતી નથી; અસલ તે અસલ, નકલ તે નકલ, નકલી વસ્તુઓના શે વિશ્વાસ ?
૨૧. રાત્રિએ વહેલાં સૂઇ જવું અને ચાર પાંચ ઘડી વહેલા ઉઠીને આત્મવિચારણા કરવી—તે આરાગ્ય રહેવાનુ કારણ છે; માડા સૂઈ રહીને સૂર્ય ઉગ્યા પછી ઉઠવું તે આળસનુ કારણ છે—તેથી સદ્વિચારણા કરવાના ખરાખર વખત મળતા નથી.
For Private And Personal Use Only