________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૂના પદાર્થોમાં અને તેના રસમાં ફફ મારે છે અને આનંદ-વિદને પ્રાપ્ત કરે છે, તેજ આનંદ અને વિનેટ તેઓના શત્રુ બને છે-આત્માના જ્ઞાનાદિ ગુણોને દબાવે છે અને આત્મિક ગુણેપર દબાણ આવ્યા પછી ક્રોધ-માન-માયા લેભાદિક કષાયોનું જેર ચાલે છે, તેઓનું જેર ચાલતાં પ્રાણીઓ રાગ-દ્વેષના ગે અધોગતિનું ભાજન બનીને અસહ્ય યાતનાએને ભેગવે છે–આ આનંદ કે વિનેદ સુખકારક કયાંથી નીવડે? સત્યાનંદ અને સત્ય વિદ, વિનય વિવેક અને સત્યગમાં રહેલો છે, આમ સમજી આત્માના ગુણને મેળવે.
બહાર-જગતમાં આનંદને લેતાં શક્તિ અને બુદ્ધિને પણ ક્ષય થશે; અનુભવીએ કહે છે કે પાંચ ઇન્દ્રિયના વિષય-અને માનસિક કલ્પનાવડે કુદકુદા કરનાર મનુ, શ્રમ-ખેદ સિવાય અને અરુચિ સિવાય અન્ય મેળવી શકતું નથી અને તેઓને છેવટે પશ્ચાતાપ થાય છે. - ૬૪. જ્યારે વિચાર-અને વર્તનમાંથી અજ્ઞાનતાઅહંકાર-આસક્તિ વિગેરે મલિનતા ખસશે ત્યારે જ સુખ દુઃખની લાગણી રહેશે નહી અને આત્મા તથા મનન સ્થિરતા થશે, આનંદની ઉર્મિઓ આપે આપ ઉત્પન્ન થશે અને રાગ-દ્વેષ અને મેહના વિકારે ટળવા માંડશે.
૫. ઠગારી તૃષ્ણ-અને વિષય વાસનાઓ, મહારાજા-ચક્રવતીઓને પણ આત્મિક ગુણેને પ્રાપ્ત કરવાની સાધન સામગ્રી મળે તે પણ પાયમાલ કરી નાખે છે; તેઓની રાજ્ય ગાદી છીનવી લઈ વગડામાં રખડાવે છે છતાં પણ તે
For Private And Personal Use Only