________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૬
અણધારી વિડંબનાઓ આવી પડતી નથી ત્યાં સુધી મનેબલ કેટલું છે તેની ખબર પડતી નથી. પણ કેઈ પ્રસંગે અનિવાર્ય ભય કે વિપત્તિ આવી પડે, ત્યારે ગુપ્ત રહેલી માનસિક શકિત પ્રકટ થાય છે, અને આવી પડેલ કષ્ટ સહન કરાય છે. - ૩૨૮. માનસિક શક્તિ. આપણે અનિવાર્ય ભય સામે હિંમત રાખીને સામા ઉભા રહીયે છીએ ત્યારે માનસિક શક્તિ આપણી વહારે ધાય છે ત્યારે બરાબર માલુમ પડે છે કે આપણી માનસિક શક્તિ અજબ છે. અરે પહેલાં જાણી નહી!
મનુષ્યમાં એવી ગુપ્ત માનસિક શકિત સમાએલ છે કે અનિવાર્ય સંકટના પ્રસંગે તે પ્રકટ થઈ સદાય સહકાર આપ્યા કરે છે.
તમે જેને ઉચ્ચતર શિક્ષણ કહે છે તે દ્વારા આપણને પ્રાપ્ત થએલી ખરાબમાં ખરાબ વસ્તુઓ પૈકીની એક વસ્તુ એ છે કે, વ્યાધિઓને પ્રતિકાર કરવાની આપણું શક્તિ પરથી આપણી શ્રદ્ધા ઉડી ગઈ છે. જે માનસિક શ્રદ્ધા હોય તો આધિ-વ્યાધિને ભાર છે કે રહી શકે? - જો તમેને એગ્ય ચિન્તવન-ગ્ય ભાવના ભાવતાં આવડે તે વ્યાધિઓની દવા લેવાની કવચિત્ આવશ્યક્તા રહે. યોગ્ય ભાવના ભાવવાથી ઘણીખરી ચિન્તાઓ તથા વ્યાધિઓ-વિપત્તિઓ આપોઆપ વિલય પામે છે.
મનમાં વિપત્તિઓને દુઃખરૂપે ધારીએ તે ચિન્તાનો પાર રહે નહિ અને કસેટીરૂપે ધારીયે તે આનંદપૂર્વક સહન કરી
For Private And Personal Use Only