________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૪
પણ વિલંબ કરવા લાગ્યા, જ્યારે પાણી લઈને આન્યા ત્યારે ઠંડા પવનના આધારે કાંઈ ચેતનવાળા કાચરને જોઈને બેચરને ધ્રાસ્કો પડ્યો; કાચરે તેને કહ્યું કે ભાઈ પાણી લાવ્યેા ? એચરે જવાબ આપ્યા નહી અને છરીથી ઘા કરીને તથા સ મિલ્કત લઇને ચાલ્યા ગયા. કાચરે કહ્યું કે મને છરી મારીને નાશી જા નહી; મે' તારૂ કોઈ પ્રકારે મગાયુ' નથી પણ કેલેરા પ્રસંગે તારી સારી રીતે સાર સંભાળ રાખેલ છે; આ વનવગડામાં કેાઈ મારેા બેલી નથી; ધન જોઈતુ હાય તા ધન લે; આ મુજબ કહ્યા છતાં પણ દુષ્ટ વિચાર અને આચારવાળા બેચરને દયા આવી નહી અને સઘળું ધન લઈને જંગલમાં નાચ્યા કરે છે; એ અરસામાં દીલ્હીના સુલતાનના સુબા અલીઇબ્રાહીમની દીકરી જે હૃદયમાં દયાળુ હતી તે અશ્વ ઉપર બેસી સેવકે સાથે તે માગે થઇને ચાલી રહેલી છે, તેણીની દૃષ્ટિ કોચર ઉપર પડી; તરત ઘેાડા ઉપરથી નીચે ઉતરી જે ઘા વાગેàા હતા તે ઉપર પાટા બાંધી ઔષધિ લગાવી આશ્વાસન આપીને પુછ્યુ કે તને કેણે છરી મારી ? કયા કારણે મારી ? કાચરે સઘળી મીના કહી; જીસ્સા સુખાની દીકરીએ જંગલમાં ભૂલા પડેલ અને નાશ ભાગ કરતા એચરને પકડી કબજામાં રાખ્યું, સાનાના દાગીના, ઝવેરાત વિગેરે કાચરને પાછું અપાવ્યું, અને સીપાઇએ સાથે માકલી તેના ગામમાં પહોંચતા કર્યાં; એચરની ખુરી હાલત થઈ. ગામમાં ગયા પછી કાચરે જીસ્કાના પિતા અલીઈબ્રાહિમને ખુશી કરી બેચરને કેદમાંથી મુકત કરાવ્યો; ત્યાર બાદ બહેચરાજી માતા આગળ બકરાં-ઘેટાં વિગેરેની જે હત્યા થતી હતી તેને સુબાની પરવાનગી લઈ બ્રાહ્મણા તથા અન્ય
For Private And Personal Use Only