________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પ અને સાયબી હોય છે, પણ માનસિક શુદ્ધિના અભાવે સ્થિરતા હેતી નથી; તેઓ નિન્દા વિકથા વિગેરેમાં જીદગાની પસાર કરી અત્યંત દુઃખી બને છે, એટલે હાથના કર્યા હૈયે વાગે છે અને સંપત્તિ વિગેરે કાંઈ પણ કારગત થતી નથી. માટે દરરોજ બે ઘડીને પણ વખત કાઢીને સ્વદોષને દેખી તેની નિદા કરે અને તેઓને દૂર કરવા કેશીશ કરે. આ સિવાય આત્મોન્નતિને અન્ય માર્ગ નથી.
એક વૃદ્ધ ચિતારાની છોકરીનું બુદ્ધિબળ અને ચતુરાઈ દેખીને તેના પિતાની મરજી મુજબ તેણીની સાથે રાજાએ લગ્ન કર્યું. રાજા તેના ઉપર બહુ પ્રેમ રાખવા લાગે. અન્ય રાણીઓ ના આવાસે જતો નહીં હોવાથી તે રાણીઓ ઈર્ષ્યા કરવા લાગી અને તેના દે જોવામાં જ વખત વૃથા ગુમાવવા લાગી. બુદ્ધિબળ-ચતુરાઈ ન હોવા છતાં પણ માણસ, પ્રીતિ કરવા અન્ય જનેને ઈરછે છે અને ઈષ્ય–અદેખાઈ વિગેરે દેશોમાં લપટાઈ અધિક દુઃખના ભાગી બને છે.
આ ચિતારાની છોકરી રાણું બનેલી; દરરોજ પોતાના દેશની નિન્દા કરતી આત્મ ભાવના ભાવતી હતી. પ્રથમ અવસ્થાના વ તથા કથીરના ઘરેણાં પોતાની આગળ મૂકીને કેઈ સાંભળે તે પ્રમાણે બેલે છે કે મન, હે આત્મા, કન્યા અવસ્થામાં આવા મેલાં-ફાટેલા વસ્ત્ર પહેરવા મલતાં, ખાવા પીવાને માટે સુખપાછું મળતું; પણ હાલમાં તે રાજાના પ્રેમથી વસ્ત્રાભૂષણો પહેરવાના મળ્યા છે તેથી અહંકાર-મમતા વિગેરે કરતે નહીં. આ તે ચાર દિવસનું ચાંદરણું પ્રેમનું ઠેકાણું નથી. તે નશ્વર હેવાથી ખસી જતાં વિલંબ થશે નહીં-ઈત્યાદિક આત્મભાવના ભાવે
For Private And Personal Use Only