________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
४०८
પરિવાર, રજા મળવાથી સ્વાસ્થાને ગ; નૃપ એકલો વનવગડામાં રહ્યો; વિષયની આસક્તિ વનવગડામાં રાખે તેમાં નવાઈ શી? રાત્રી પડી, ચંદ્રમા કીયા કરતાં બહાર આવી પિતાની શાંત પ્રજાને પસારી, નૃપને આનંદ આપતે હિતે; આનંદ આ પણ સુધાએ રીતસર ઘેરો ઘાલ્ય; ભૂખના દુઃખથી હવે તે આ રાજાને કાંઈ પણ ગમતું નથી, ફળે મળી શકે એમ નથી તેથી ઘણે આકુલ વ્યાકુલ બજે, અને પસ્તા કરવા લાગ્યો કે, સુગંધમાં આસકત બનવાથી જ ભૂખના દુઃખની વેદના વેઠવી પડે છે. હવે રાત્રીમાં એકલું જવાય નહી. પુત્ર પત્ની પરિવારાદિક વેપાત કરતા હશે, એ અરસામાં એક કઠીઆરે ત્યાં રહેલી ઝુપડીમાંથી નીકળી રાજાની પાસે આવ્યું, ઘણી ક્ષુધા લાગેલી હોવાથી તેની પાસે ભોજનની માગણી કરી. કઠી આરાએ કહ્યું કે, મારી પાસે મીઠા મેવા કે મીઠાઈ નથી; રોટલા અને શાક છે; સમયને ઓળખી રાજાએ “હા” પાડી; અને તેણે લાવેલ ખોરાકને ખાઈ સુધાને શાંત કરી. ભૂખ શાંત થએલ હેવાથી આનંદમાં આવીને ચંદન વૃક્ષના વનને નૃપે તેને માલીક બનાવ્યું. પણ આ કડીઆરાને લાકડાઓને કાપી તેઓને બાળી લેકેમાં કેલસા વેચવાને ધંધે હવાથી ચંદનના વૃક્ષને કાપી બાળી કેલસા બનાવીને વેચવા લાગે; બાવનાચંદનની કેટલી કિંમત છે, તેનું ભાન નહી હોવાથી જુજ કિંમતે વેચતે હતે; તેથી કંગાલ હાલતમાં જીવન પસાર કરી દુઃખી થત હતે. મળેલ અમૂલ્ય વસ્તુની કિંમત જ્યારે સમજાય નહી ત્યારે જેમતેમ વેડફી નખાય; આ કઠીઆરાને કીંમતી ચંદનના વૃક્ષે મળ્યા પણ તેની કિંમત જાણુતે નહી હોવાથી તદ્દન
For Private And Personal Use Only