________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૭ ૬૦૦. આપણે કેટલું કર્યું તે જોઈએ છીએ પણ કેવું કર્યું તે જોતા નથી, તેથી જ સારા નરસા કામને ખ્યાલ રહેતું નથી. તેમજ લાભાલાભની સમજણ પડતી નથી. માટે કામ કર્યા પછી તે કામ કેવું કર્યું, તેની તપાસની ખાસ આવશ્યકતા રહેલી છે; જીવનની કાર્યવાહી પર સંસારી જીવનને આધાર છે; ભક્તિ-સેવા-પરેપકાર વિગેરે કરનારે જરૂર કેવી ભક્તિ સેવા કરી? નિષ્કામ ભાવે કે સકામ ભાવે તેની વિચારણા કરી વિવેક લાવવું જોઇએ, કે જેથી સારાસારની સમજણ પડે નિષ્કામ ભાવે કાર્ય કરવામાં જ કેવું સારું કાર્ય કર્યું, તેને બરાબર ખ્યાલ આવશે. તમારી બુદ્ધિ-અને મતિની સફલતા, સત્કાર્ય કેવું કર્યું અને કેટલું કર્યું તેમાં રહેલી છે.
૬૦૧, આત્મવિકાસ માટે અગર આત્માની શુદ્ધિ માટે પોતાના દેષને જોઈ તેઓને દૂર કરવા તે ઉત્તમ કાર્ય છે; પરના દોષોને દેખી નિન્દા કરવી, તે તે નીચ હલકું અને આત્મશુદ્ધિને વિશ્વરૂપ છે, એટલે પિતાના દેને દે અને તેઓને હઠાવવા માટે પ્રબલ પ્રયત્ન કરો. પરના
ને દેખે નહી અને નિરખીને નિન્દા કરે નહી; તેથી જ આત્મશુદ્ધિને માર્ગ સરલ અને સુગમ બનશે.
૬૨. સદાય સ્વભાવ અને પરભાવને ઓળખવા માટે લગની લગાડવી જોઈએ. સ્વભાવને ઓળખવા માટે વખતને કાઢવે જોઈએ કે જેથી પરભાવને ત્યાગ થાય, અને સ્વભાવની ઓળખાણ થાય; બહુમાન વધે અને તેમાં ઉમંગ છે તેવી ખાત્રી થાય; ઓળખાણ સિવાય સારાસારની ખબર ચડતી નથી, અને પરભાવને ત્યાગ કરે તે અશક્ય બને
For Private And Personal Use Only