________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૧૭ તત્પર બને. પિત-જાતે મન વચન અને કાયા દ્વારા માણસે જે જે ક્રિયાઓ કરે છે, પછી ભલે તેઓ પ્રથમ નિરપરાધી હેય કે અપરાધી હોય તે પણ તે તે ક્રિયાઓ વડે બંધાએલ કર્મોના વિપાકે સમયને પરિપાક થતાં ભેગવવા પડે છે, માટે અસહ્ય સંકટ આવી પડ્યા હોય તેપણું સમત્વને ધારણ કરે અને આત્મબળને હાનિ પહોંચાડે નહી. આમેન્નતિને તથા વિકાસને આ રાજમાર્ગ છે; જે જે ભાગ્યશાળીઓએ આમન્નતિ સાધી છે, તેઓએ અત્યંત વિડંબના-વિપત્તિના વખતે કર્મોના વિપાકને વિચાર કરવા પૂર્વક સમત્વ ધારણ કરેલ છે તેથી જ આત્મવિકાસ સાધી સત્યાનંદના સ્વામી બન્યા છે. માટે કઈ જુલમીને જુલમ વખતે મનમાં દુર્ભાવ લાવ નહી. ( ૭૬૬. જે માણસે પિતાની ભૂલે તથા અપરાધને બિર તપાસી સુધારીને દૂર કરે છે, તે માણસે, અન્યના દેને સુધારવા સમર્થ બને છે અને તેઓને ઠપકે આપી શકે છે, પણ પિતે જાતે દેષિત હેય અને બીજાએને સુધારવા કે ઠપકો આપવા તૈયાર થાય છે તે હાંસી પાત્ર બને છે; માટે પ્રથમ પિતાના દેશે કે ભૂલોને સુધારી બીજાઓને શિખામણ આપે અગર ઠપકો આપે. બીજાઓના દોષે કહાડતી વખતે પોતાનામાં તેવા દે છે કે નહી તે જેવા, અગર સમ્યજ્ઞાની દેને બતાવે છે તેઓને ઉપકારી માનીને તે દેને દૂર કરવા પ્રયત્નશીલ બનવું. પ્રાયઃ પોતાના દે પિતાને માલુમ પડતા નથી, માટે સમ્યગજ્ઞાની કહે તે દેને ટાળવા તે, આત્મકલ્યાણને સારામાં સારો ઉપાય છે. દેશે કન્યા સિવાય આત્મા ઉજવલ બનતું નથી તથા આત્મિક વિકાસ કદાપિ
For Private And Personal Use Only