________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૮
છીનવી લીધી છે તેથી પરાધીન ખની અસહ્ય યાતનાઓ આપણે સહી રહ્યા છીએ; તે શક્તિઓને પ્રાપ્ત કરવા ધર્મની તાલીમ લેવાની આવશ્યકતા છે. કોઇ પણ તાલીમમાં મન, વચન અને કાયાને કબજે કરવી જોઈએ એવા નિયમ છે; તે સિવાય તાલીમની સિદ્ધિ થતી નથી. એટલે મન વચન અને કાયાને કબજે કરી, સદ્ગુરુ માહ નૃપની પાસે રહેલી શકિતઓને પ્રાપ્ત કરવા જે તાલીમ આપે તે તાલીમ લેવી જોઈએ. ભૂખતરસ વગેરે પિરસહાને સહન કરવા કટ્ટીબદ્ધ થવું તે જરૂરી છે, જેણે તાલીમ બાખર લીધી હાય તેજ માહ નૃપને હરાવી અનંત શકિતઓને સ્વામી બને છે. જેટલી તાલીમ અધુરી તેટલી ખામી રહેવાની. માટે દાન-શીયળ-તપ અને ભાવનાની તાલીમ ખરાબર લઇને માહ નૃપ સામે ખરાખર લડાઇ કરી, તેને હરાવી સ્વશકિત. એને પ્રાપ્ત કરેા. આ માટે ધર્મની આરાધના સદ્ગુરુ ક્રુમાવે છે. હવે કયાં સુધી મિથ્યાત્વ અવિરતિ-કષાય અને ચેાગના ઘેનમાં ઘેરાઈ પડી રહેવુ છે? આત્માના ગુણ્ણા તરફ નજર કરા અને મેાહ નૃપે કરેલી બરબાદીને ખ્યાલમાં લાવે ! આમતા અનંતા કાલ ગયેા અને જશે.
૪૬૯. ભાવની પૂજ્યતા તે, કાર્ય રૂપ મુખ્યતાની અપેક્ષા એ છે. દાનમાં દેય વસ્તુ ખાકળા હાય કે લાડવા હાય, માળાથી જો ભાવ હાય તા ઓછું મળે તેમ નથી. ચઢતા ભાવ હાય તે સામાન્ય ખાકળાના દાનથી પણું બહુ પુણ્ય ખંધાય અને ચઢતા ભાવ ન હેાય તેા લાડવાના દાનથી, અધિક પુણ્ય બાંધે નહી. દેવાની વસ્તુ, ભાવ સાથે સબંધ
For Private And Personal Use Only