________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૦
૨૫૧. નિયમસર કસરત કરવાથી-અને બ્રહ્મચર્ય પાળવાથી તેમજ જ્ઞાનાભ્યાસ કરવાથી શારીરિક-માનસિક અને આત્મિક શક્તિને આવિર્ભાવ થાય છે અને ઉત્તરાત્તર શક્તિમાં વધારા થતા રહે છે, અને ઢાષાના નાશ થાય છે.
પર. પ્રયત્નાનુસારે વિદ્યા પ્રાપ્ત થાય છે; લક્ષ્મી ભાગ્યાનુસાર મળે છે, કીર્તિ દાનાનુસારે મળે છે, અને બુદ્ધિ કર્માનુસાર હાય છે, પરંતુ આત્મવિકાસ-અને આત્મશક્તિ તા મની નિશ અનુસારે ઉપલબ્ધ થાય છે.
૨૫૩, વિચક્ષણુ માણુસ, તે કહેવાય કે જે ભૂત અને ભવિષ્યની અધિક ચિન્તાઓના ત્યાગ કરીને વર્તમાન કાલમાં આત્મકલ્યાણાર્થે પંચાચારને પાળે અને મનને કબજે કરે
૨૫૪. વર્તમાનકાલમાં જે પંચાચાર પાળવામાં ઉદ્યમી અને છે તેઓને ભવિષ્યની ચિન્તા રહેતી નથી--અને આનઃપૂર્વીક જીવનનિર્વાહ કરી શકે છે.
ગમે તેવા સારા સચાગા હાય તેમજ ઉચ્ચ ગ્રહો હાય. તાપણુ દુરાચારીને-વિષયસુખના શગીને સુખદાયક બનતા નથી. તે સચેગા અને સારા ગ્રહેા પણ સુખદાયી, ક્યારે નીવડે કે– સંદાચારનું પાલન થતુ હાય ત્યારે; માટે સદાચારનું પાલન સ થા-અને સદા અત્યંત સુખદાયી છે. ગ્રહેા એકલા શું કરે?
મનુષ્યભવ-અને મનુષ્ય જીવન, આત્માનંતિ કરવા માટે મળેલ છે—નહી કે દુન્યવી પદાર્થાના સગ્રહ કરીને અહંકાર મમતા ધારણ કરવા માટે; દેવતાના ભવા ઘણીવાર મળશે પશુ. ત્યાં વિકાસ સધાશે નહી; આત્મવિકાસ સધાશે તે મનુષ્ય
For Private And Personal Use Only