________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુધારી તેનાથી થતે લાભ લઈ શકતા નથી. આખુ જીવન ચિન્તાઓમાં પૂર્ણ થાય છે. તેથી સમ્યગ જ્ઞાનીઓ કહે છે કે, ધનને જુઓ છે; તે પ્રમાણે મનને પણ તપાસે, મનને તપાસ્યા વિના સંતેષ આવશે નહી અને સંતેષ સિવાય તમારા ઘરમાં કરોડ મણિ-ભાણિય-રત્ન હશે તે પણ સુખ થશે નહિ અને ચિતા ખસશે નહી જે મન, સંતેષી હશે તે છેડા ધનાદિકથી પણ આનંદમાં રહેશે. અને મન અગર તમે સતેષી નહીં રહે તે જગની સારી સામગ્રી હશે, જગતની ઋદ્ધિ હશે તે પણ સુખ મળશે નહીં. સુખ અને દુઃખને પ્રાપ્ત કરવાનું તમારા હાથમાં છે માટે વિવેક લાવી સારાસારને પર. વિપત્તિઓ-વિડંબનાઓને ખસતાં વિલંબ થશે નહી; તમેએ પિતે જ કલ્પનાઓ કરીને વિડંબનાઓ-વિપત્તિઓ ઉભી કરી છે તે પછી તેઓને દૂર કરવા માટે તમારે તૈયાર થવાની જરૂર છે. બીજો આવી તમારા સંકટને દૂર કરી શકશે નહી. માટે સંતોષી બની સારા વિચારો કરે, મનમાં વિવેક લાવી સંતેષ પકડે; સુખ તમારી સમીપમાં જ છે–દૂર છે નહી. મન જે સંતોષી બન્યું તે સુખ છે અને સંતોષી ન બન્યું તે દુઃખ છે.
૪૭૫. બીજાઓથી દુખ આવશે તેવી કલ્પનાને ત્યાગ કરે, તમે જે સમ્યજ્ઞાની છે તે કઈ દુઃખ દેવાને સમર્થ નથી. કલ્પનાઓથી કર્મ બંધ થાય છે. જેવી કલ્પના કરશે, તેવા બંધ થશે પ્રકૃતિ બંધ-પ્રદેશબંધ રસબંધ અને સ્થિતિબંધ, કલ્પનાઓના આધારે છે. આ પ્રકારના બંધને હઠાવવા માટે કલ્પનાઓને ત્યાગ કરવો તે આવશ્યક છે. જિનેશ્વર ભાષિત ધર્મની આરાધના કરવાથી દુન્યવી કલ્પનાઓ જે
For Private And Personal Use Only