________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨
બુદ્ધિ અને વાણી ઝળહળે છે. ઉદાહરણ એક શહેરમાં શેઠે જાજરૂનું મકાન, માર્ગ ઉપર બાંધેલ હોવાથી એક માણસે રાજાની પાસે ફર્યાદ કરી; રાજાએ શેઠને બેલાવીને તે જાજરૂના મકાનને કાઢી નાંખવા હુકમ કર્યો-શેઠે તે વખતે હા કહી, પરંતુ ઘેર આવીને સંડાશને કાઢી નાંખવામાં બહુ હાનિ અને ઉપદ્રવ જાણી કાઢી શકે નહીં-વળી નૃપે ફરી આજ્ઞા કરીશેઠે નુપને સંડાસને કાઢી નાંખતા જે જે આફત આવતી હતી તેની દલીલે પૂર્વક બીના સમજાવી, પરંતુ નૃપ સમયે નહી. તે વખતે પણ હા કહને શેઠ ઉભા થઈને નમન કરી પિતાના ઘેર આવ્યા, પરંતુ જાજરૂને કહ્યું નહી. રાજાને ખબર પડતાં જલદી શેઠને બોલાવી ભર સભામાં રાજા ધમધમાવવા લાગે – અને જેમતેમ બેલી ધિક્કારવા લાગે. તમે ગધેડા છે. તમે આવા છે, વિ. બાબાને સાંભળી કડવાશને પી જઈને તથા ગમ ખાઈને એક વચન કહ્યું. મહારાજા તમે કહે છે તે સઘળું ઠીક પણ તમે અમારા બાપજ છેને. દીવાને કહ્યું કે મહારાજા, આ શેઠ કેવા પાકા છે. તમને બાપુજી કહીને તમેને પણ ગધેડા બનાવે છે. નૃપ સમજી ગયા કે વધારે બોલવામાં મજા નથી; એમ સમજી હસાહસ કરીને શેઠને રજા આપીને તેની બુદ્ધિની તારીફ કરવા લાગ્યો. આ પ્રમાણે શાંત માનવી બેલે એવું કે અન્યને બોલવાને પ્રસંગ આવે નહી અને પિતાનું કામ સિદ્ધ થાય.
૧૭૦. કેઈપણું દુઃખદ પ્રસંગે થએલ પિતાની ભૂલ સમજાય તે ક્રોધ-આક્રોશ-કે આકંદન થાય તે તે ઓછા પ્રમાણમાં થાય અગર તે દુઃખ સહન કરી લેવાય છે. કેઈના
For Private And Personal Use Only